________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બળથી અનાદિ કાળથી ચિત્તમાં રહેલાં ક્લેશ તથા વાસનાઓ ક્રમશઃ ક્ષીણ થવા લાગે છે. અને કર્મોને ઈશ્વર-અર્પણ કરવાથી લોભ વગેરે વૃત્તિઓ પણ શાન્ત થઈ જાય છે. અને જ્યારે વિવેકખ્યાતિ થઈ જાય છે ત્યારે એ સૂમ ક્લેશો પણ દગ્ધબીજની જેમ ફલોન્મુખ થવામાં (ફળ આપવામાં) અસમર્થ થઈ જાય છે. પ ર છે નોંધ - (૧) ચિત્તસત્ત્વ તથા ચેતન આત્માની ભિન્નતાનું જ્ઞાન કરાવનારી વિવેકગ્રાતિ કહેવાય છે. (ર) પ્રસવ ઉત્પન્ન થવું. પ્રતિ પ્રસવ= પ્રસવથી વિપરીત = કારણમાં વિલીન થવામાં સમર્થ. હવે - આ લેશો ક્યા છે અને કેટલા છે તે બતાવીએ છીએ -
अविद्यास्मितारागद्वेषाभिनिवेशा : पञ्च क्लेशा: ॥३॥ સૂત્રાર્થ - “ચિત્તની પાંચ વૃત્તિઓને યથાવત રોકવાથી તથા મોક્ષનાં સાધનોમાં આખો દિવસ પ્રવૃત્ત રહેવાથી નીચે લખેલા પાંચ લેશો નાશ પામે છે, તે ક્લેશો છે- (૧) અવિદ્યા, (૨) અસ્મિતા (3) રાગ (૪) દ્વેષ (૫) અભિનિવેશ” (8. ભૂ. મુક્તિવિપય)
“આમાં અવિદ્યાનું સ્વરૂપ કહેવામાં આવું. - પૃથક્ વર્તમાન બુદ્ધિને આત્માથી જુદી ન સમજવી અમિતા, સુખમાં પ્રીતિ કરવી રાગ, દુઃખમાં અપ્રીતિ કરવી પ, અને બધાં પ્રાપ્તિમાત્રને એ ઈચ્છા સદા રહે છે કે હું સદા શરીરવાળો રહું, મરુ નહીં,-મૃત્યુ દુઃખથી થતો ત્રાસ અભિનિવેશ કહેવાય છે. આ પાંચ ક્લશોને યોગાભ્યાસ વિજ્ઞાન (ભક્તિ)થી છોડાવી બ્રહ્મને પ્રાપ્ત થઈને મુક્તિના પરમ આનંદને ભોગવવો જોઈએ.
(સ. પ્ર. નવમો સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ - (ફ્લેશ ) ક્લેશ શબ્દનો અર્થ છે – વિપર્યય = મિથ્યાજ્ઞાન અને તે અવિદ્યા આદિ ભેદથી પાંચ પ્રકારના થાય છે. તે લેશો અના : = લબ્ધવૃત્તિ થઈને વર્તમાન થઈને સત્ત્વ આદિ ગુણોનાં કાર્યોને (સુખ-દુઃખ આદિ ભોગોને) દઢ કરે છે. અર્થાત ત્રિગુણાત્મક ચિત્તને ભોગ–અપવર્ગરૂપ કાર્યમાં દઢતાથી લગાવે છે. પf HH = ગુણનાં પરિણામ = પ્રકૃતિનાં કાર્યોને સ્થિર કરે છે. પર્યા, સ્ત્રોત: = કારણરૂપ અવ્યક્ત ન દેખાતી) પ્રકૃતિનાં કાર્ય-મહત્તત્ત્વ, અહંકાર વગેરેની પરંપરાને વધારે છે. અને સમસ્ત ક્લશો પરસ્પરનુદતત્રીય = પરસ્પર સહાયક થઈને અર્થાત્ લેશો કર્મને અને કર્મો ક્લેશો સાથે મળીને વિપામ્ = પ્રાણીઓના જન્મ, આયુષ્ય તથા ભોગ રૂ૫ કર્મફળને નિર્દન્તિ = પ્રકટ કરે છે. ભાવાર્થ - (ક) આ સૂત્રમાં લેશોનું પરિગણન (ગણાવ્યા) કર્યું છે. તેમનું સ્વરૂપ ક્રમથી આગળ કહેવામાં આવશે. આ અવિદ્યા આદિ પ્રાણીઓના દુ:ખોનાં અથવા બંધનનાં કારણ હોવાથી ક્લેશ કહેવાય છે “લેશ' શબ્દની વ્યાખ્યા વ્યાસભાગ્યમાં ‘વિપર્યય' (ઊલટુંજ્ઞાન) શબ્દથી કરેલી છે. જેનાથી સ્પષ્ટ છે કે અહીંયા ક્લેશનો અભિપ્રાય વિપરિત
સાધન પાદ
૧ ૨ ૩
For Private and Personal Use Only