________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું સ્વરૂપ નાશ પામે છે, તો કોઈ પણ તેને ઘડો નથી કહેતું. આ સંઘાતરૂપ અવયવી એક મહાન અથવા સૂક્ષ્મ, સ્પર્શવાળું, ક્રિયાગુણયુક્ત અને અનિત્યરૂપમાં લોકમાં વ્યવહાર થાય છે.
એક અવયવીને ન માનવાના પક્ષમાં દોપ લગાવતાં વ્યાસમુનિ લખે છે કે (૧) એ માન્યતા સમસ્ત લોકવ્યવહાર તથા શાસ્ત્રીય પ્રમાણોથી વિરુદ્ધ હોવાથી સત્ય નથી. જેમ કે જળ ભરવાનું કાર્ય વગેરે ઘડા આદિથી સંપન્ન થાય છે, તે પરમાણુ-પંચથી કદાપિ નથી થઈ શકતું. (૨) અને જે પર-પ્રત્યક્ષ જ્ઞાન યોગીને થાય છે, તે પણ મિથ્યા થઈ જશે કેમ કે નિર્વિતક સમપત્તિમાં યોગીને ઘટ આદિ એક પદાર્થ વિષયનું જ્ઞાન થાય છે. તે એકત્વબોધક જ્ઞાન વાસ્તવિક ન હોવાથી મિથ્યા જ કહેવાશે. કેમ કે યોગીના આ દશામાં ધ્યેયવિષયો સ્થૂળભૂત (ભૌતિક દ્રવ્યો હોય છે અને સૂક્ષ્મભૂત અતીન્દ્રિયહોવાથી ઉપલબ્ધ નથી થઈ શકતા. તેમનો સમૂહ (અવયવી)ની સત્તા સ્વીકાર ન કરવાથી યોગીને થનારા એકત્વબોધક જ્ઞાન મિથ્યા થઈ જશે. માટે એક અવયવીને માન્યા વિના લોક-વ્યવહાર તથા સમ્યક જ્ઞાન નથી થઈ શકતું. આ ૪૩ માં નોંધ - (૧) પરિશુદ્ધિ શબ્દનો અર્થ પ્રકરણ અનુકૂળ અર્થ છે. સર્વથા નાશ થવો=નિવૃત્ત થવું. (૨) નિર્વિતર્ક સમાપત્તિનો વિષય ભિન્ન ભિન્ન પરમાણુ ન હોતાં, એક અવયવી હોય છે. (૩) અહીં ભાગ્યકારે ઘટ આદિ પદાર્થોને પરમાણુઓથી ભિન્ન બતાવીને ‘માત્મપૂત શબ્દથી અભિન્નબતાવ્યો છે. (૪) અનિત્યથી અભિપ્રાય પ્રાદુર્ભાવ-તિરોભાવ થનારાથી છે. एतयैव सविचारा निर्विचारा च सूक्ष्मविषया
વ્યRવ્યાd ૪જો. સૂત્રાર્થ - ( વ) આ સવિતર્ક-નિર્વિતક સમાપત્તિના વ્યાખ્યાનથી જ (વિવાર નિવા૨ા ) સુવિચારા અને નિર્વિચારાની વ્યાખ્યા સમજવી જોઈએ, સવિતક -નિર્વિતકનો ધ્યેય વિષય સ્થળ હોય છે. પરંતુ સૂક્ષ્મવિષયા) સવિચારા-નિર્વિચારામાં ધ્યેય વિષય સૂક્ષ્મ હોય છે એ એમનામાં ભેદ છે. ભાપ્ય અનુવાદ - (સવાર) તેમાં જે ફેશ=સ્થાન જયાં બેસીને ગંધ આદિનું ગ્રહણ કરવામાં આવે, ન = જે વખતે ગંધ આદિનું ગ્રહણ કરવામાં આવે, નિમિત્ત = જે વસ્તુના દ્વારા ગંધ આદિ લેવાય, એ ત્રણેના અનુભવથી સંબંધ મળ્યાધ = પ્રકટ ધર્મવાળા = સાક્ષાત્ યોગજ પ્રત્યક્ષનો વિષય બનનારું પૂતQચંદન આદિ પાંચ મહાભૂતોનું સૂક્ષ્મ તત્ત્વ=ગંધ તન્માત્રા આદિમાં જે સમપત્તિ તે વસ્તુના ધર્મોમાં તદ્રુપ થવું છે, તે “સવિચારા' કહેવાય છે. તેમાં પણ પ્રવુદ્ધિનિટ્સ-એક બુદ્ધિથી ગ્રહણ થનારી (અર્થાત જે વસ્તુ દ્વારા જો ગંધતન્માત્રાનો અભ્યાસ કરાતો હોય, તો તેની રૂપતન્યાત્રા, રસત~ાત્રા આદિમાં ચિત્તનું ન લાગવું, ફક્ત ગંધનું જ ગ્રહણ કરવું, તે
યોગદર્શન
૧૧૦
For Private and Personal Use Only