________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરુષ વિશેષનો આશ્રય નથી, બલ્બ જે આત્મા મોક્ષનો અધિકારી બની ગયો છે, તે જીવનમુક્ત જ પોતાના ચિત્તને ધ્યેય આત્માના આકારવાળું બનાવી શકે છે.
આ પ્રકારે એકાગ્રતથા શુદ્ધચિત્તનું ધ્યેય-પદાર્થથી પ્રતિબિંબિત થઈને તદજનતા= તદાકર પ્રતીત થાય છે, તેને જ સમાપત્તિ' કહે છે. કે ૪૧ છે નોંધ - (૧) ગ્રહણ ઈદ્રિયોથી અભિપ્રાય ચક્ષુ આદિ ગોલકોથી નથી બલ્ક અતીન્દ્રિયશક્તિથી છે. કેમ કે એ ગોલક (ગોખલા) તો ગ્રાહ્યના ગ્રહણથી જ ગૃહીત થઈ જાય છે. (૨) અભિભૂતનો આશય એ છે કે જયારે ચિત્તમાં રાજસ તથા તામસ ગુણોનો પ્રભાવ બિલકુલ નથી રહેતો ત્યારે સાત્ત્વિક શુદ્ધ ચિત્ત ધ્યેય પદાર્થના આકારવાળું જ ભાસિત થાય છે. (૩) સમાપત્તિનો અર્થ સમ્ = સારી રીતે, આ = બધી બાજુથી પત્તિ-પ્રાપ્તિ થવી એ અર્થ છે. હવે - સમાપત્તિના ચાર ભેદ – तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का
સાપતિ: આ કર સૂત્રાર્થ - તેમાં (સમાપત્તિના ભેદોમાં) શબ્દ, અર્થ અને જ્ઞાનના વિકલ્પ=વિવિધ પ્રકારથી નવીf) મિશ્રિત અર્થાત્ ભેદમાં અભેદ તથા અભેદમાં ભેદના અધ્યાસથી (આરોપથી) એ સંકીર્ણ-મિશ્રિત સમાપત્તિ “સવિતક છે. અર્થાત્ લોક વ્યવહારમાં શબ્દ, અર્થ અને જ્ઞાનનું ભિન્ન ભિન્ન હોવા છતાં પણ જો ' (ગાય) શબ્દને સાંભળી ને અભેદરૂપથી ત્રણેયનો બોધ થાય છે. અને સવિતર્કસમાપત્તિમાં યોગીને શબ્દ, અર્થ અને જ્ઞાન ત્રણેયનો મિશ્રિતરૂપે પ્રત્યક્ષ થાય છે. ભાપ્ય અનુવાદ – જેમ .’ =ગાય)એ શ્રોત્રેન્દ્રિય (સાંભળવાનો) ગ્રાહ્ય ધ્વનિરૂપ શબ્દ છે. જ.’ શબ્દ બોધ્યા (સાસ્નાદિમાન-ગળામાં લટકતી ગોદડી જેવી ચામડીવાળું પશુ વિશેષ) તેનો અર્થ છે. અને ‘નૌઃ' એ (ગાય પદાર્થ આકાર બુદ્ધિવૃત્તિ) જ્ઞાન છે. એ ત્રણેય વિમત્ત=ભિન્ન ભિન્ન થયેલાઓનું પણ અભેદરૂપથી ગ્રહણ જોવામાં આવે છે. વિભક્તોનો શબ્દધર્મ, અર્થધર્મ અને જ્ઞાનધર્મ ભિન્ન ભિન્ન છે, તેમ જ તેમના મા=અસ્તિત્ત્વ પૃથક પૃથક છે. તે (વિષય)માં સમાપન સમાધિને પ્રાપ્ત સાત્ત્વિક શુદ્ધ ચિત્તવાળા યોગીની સમાધિ- પ્રજ્ઞામાં જે “ગાય” ઈત્યાદિ અર્થ છે. તે જો શબ્દ, અર્થ, જ્ઞાનના વિક્ષાનુવિદ્ધ-પરસ્પર ભિન્ન હોવા છતાં પણ અભેદ પ્રતીત થાય તો તે સંક્કીf=મિશ્રિત હોવાથી સંયુક્ત સમપત્તિ=સવિતર્કસમાધિ કહેવાય છે. ભાવાર્થ-જયારે યોગીનું એકાગ્ર તથા શુદ્ધ ચિત્ત ધ્યેય સ્થૂળ, સૂક્ષ્મ પદાર્થોમાં તત્તદાકાર થવા લાગે છે, તે દિશામાં સ્થૂળ વિષયોથી સંબદ્ધ સમાપત્તિના બે ભેદ થાય છે- સવિતર્કો ૧૦૬
યોગદર્શન
For Private and Personal Use Only