________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને નિર્વિતક. સૂક્ષ્મ વિષયથી સંબદ્ધ સમાપત્તિઓનું વર્ણન (યો. ૧/૪૪)માં કર્યું છે. અને આ સૂત્રમાં સ્થૂળ વિષયથી સંબદ્ધ સવિતર્ક સમાપત્તિનું વર્ણન કર્યું છે.
લોક-વ્યવહારમાં સ્થૂળ વસ્તુઓનું જ્ઞાન કરવાને માટે જે જ્ઞાન થાય છે તે ગુરુમુખઆદિથી સાંભળીને, શાસ્ત્રોને વાંચીને અથવા અનુમાન આદિથી થાય છે. તેમાં જ્ઞાનની પ્રકિયા શબ્દ, અર્થ, તથા જ્ઞાન એ ત્રણ રૂપોમાં થાય છે. પ્રથમ શબ્દ સાંભળીને તેના અર્થનો બોધ થાય છે. તે પછી તે પદાર્થનું જ્ઞાન થાય છે. શબ્દ, અર્થ, અને જ્ઞાન ત્રણેય ભિન્ન ભિન્ન હોવા છતાં પણ તેમનું સંકીર્ણ (મિશ્રણ) તથા અસંકીર્ણ રૂપ અર્થાત્ ભેદમાં અભેદનું તથા અભેદમાં ભેદનું દર્શન પણ થાય છે. યોગાભ્યાસી પુરુષને સંપ્રજ્ઞાત સમાધિમાં જે દશામાં શબ્દ, અર્થ તથા જ્ઞાનનું સંકીર્ણ-મિશ્રિતરૂપ પ્રત્યક્ષ થાય છે, તેને સવિતક સમપત્તિ કહે છે. આ દિશામાં યોગીને શબ્દ, અર્થ, તથા જ્ઞાન ત્રણેય સહભાવથી અભિવ્યક્ત થતાં રહે છે. લૌકિક પ્રત્યક્ષથી આ યોગજ પ્રત્યક્ષમાં અંતર એ છે કે લૌકિક-પ્રત્યક્ષમાં એક ક્રમ દેખાય છે, પરંતુ યોગજમાં નહીં. યોગજ પ્રત્યક્ષમાં શબ્દ, અર્થ તથા જ્ઞાન એક સાથે ઉપસ્થિત રહે છે. ૪૨ છે નોંધ - જેમ કે જો એ શબ્દ ધ્વનિમાત્ર છે. ગો (ગાય) શબ્દનો અર્થ= સારનાદિમાન વિશેષ પ્રાણી છે એ અર્થ છે. અને જે આ અર્થની પ્રતીતિ છે તે જ્ઞાન છે. હવે - જયારે શબ્દ સંકેત અને સ્મૃતિની પરિશુદ્ધિ-નિવૃત્તિ થતાં અર્થાતુ ન તો શબ્દ સંકેત રહે કે ન તો સ્મૃતિ રહે, આ પ્રકારે શ્રુતજ્ઞાન (સાંભળેલું જ્ઞાન) તથા અનુમાનજ્ઞાનનો વિકલ્પ ભેદોથી શૂન્ય થતાં સમાધિથી ઉત્પન્ન પ્રજ્ઞામાં પોતાના શુદ્ધ સ્વરૂપ માત્રથી જ ઉપસ્થિત વસ્તુ પોતાના સ્વરૂપનું બોધ કરાવવાથી જાણી શકાય છે. તે ઉચ્ચ સ્તરનું પ્રત્યક્ષ છે અને તે શ્રુતજ્ઞાન તથા અનુમાનજ્ઞાનનું બીજ=કારણ છે. કેમ કે તેનાથી સાંભળેલા અથવા અનુમાનજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. અને એ પર-પ્રત્યક્ષરૂપ દર્શન=જ્ઞાન, શ્રુતજ્ઞાન તથા અનુમાનજ્ઞાનની સાથે ઉત્પન્ન નથી થતું. એટલા માટે બીજાં પ્રમાણોથી અસંકીર્ણ નહી મળેલું (મિશ્ર ન થયેલું), યોગીનું નિર્વિતર્ક-સમાધિથી ઉત્પન્ન જ્ઞાન (પર-પ્રત્યક્ષ) થાય છે. આ નિર્વિતર્કી સમાપત્તિનું આગળના સૂત્રમાં લક્ષણ બતાવ્યું છે. स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा
નિર્વિત કરૂ સૂત્રાર્થ- (મૃતિપરિશુદ્ધી) શબ્દ, અર્થ, જ્ઞાનની મિશ્રિત સ્મૃતિનું પણ નિવૃત્ત થતાં (સ્વરૂપશ્ચા વ) સ્વરૂપ=ચિત્તની ગ્રહણાત્મક રૂપથી શૂન્ય જેવી (અર્થમાત્ર નિર્મા) ફક્ત પદાર્થનું જ્ઞાન કરાવનારી (ચિત્ત-વૃત્તિ સ્થિતિનું નામ) નિર્વિતર્કસમાપત્તિ છે. (આ સૂત્રમાં પાછળના સૂત્રથી સમાપત્તિ પદની અનુવૃત્તિ આવે છે. ભાપ્ય અનુવાદ - જે ક્રેત-શબ્દ, અર્થ, જ્ઞાન, કૃત–શાસ્ત્રનું જ્ઞાન અને અનુમાનજ્ઞાનનો વિકલ્પ–ભેદોની સ્મૃતિથી પરિશુદ્ધ=હિત, પ્રાહ્ય ધ્યેય પદાર્થના સમાધિ પાદ
૧૦૭
For Private and Personal Use Only