________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપાસના યોગમાં નિત્ય પુરુષાર્થ કરવો જોઈએ કે જેથી તે બધાં જ વિનો દૂર થઈ જાય.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ- (તપ્રતિષેધાર્થન) તે વ્યાધિ આદિ ચિત્તના વિક્ષેપોને હટાવવા માટે એક તત્ત્વ એક (અદ્વિતીય) બ્રહ્મતત્ત્વ જ મારૂંવનધ્યેય વિષય છે, જેનું તે ચિત્ત તે આલંબનનો=ઈશ્વર ચિંતનનો અભ્યાસ કરે.
[ક્ષણિક ચિત્તવાદનું પ્રત્યાખ્યાન જેના મતમાં પ્રત્યર્થનિયત= પ્રત્યેક પદાર્થને માટે ચિત્ત પૃથક પૃથક્ નિયત છે નક્કી છે). પ્રત્યયાત્ર= પ્રતીતિમાત્ર તેમ જ ક્ષણ કેવળ એક ક્ષણ સુધી રહેનારું છે, તેનામતમાં બધાંચિત્ત એકાગ્ર છે અને વિક્ષિપ્ત ચિત્ત હોઈ જ નથી શકતું. (અર્થાત્ તેમના મતને માનતાં ચિત્તની વિક્ષિપ્ત જ નથી બની શકતી અને તેમને પછી સમાધિ તથા એકાગ્રતાની કાંઈ આવશ્યકતા નથી.)
- જો એમ કહેવામાં આવે કે ચિત્તને બધી બાજુથી પ્રત્યાત્વિક અલગ હટાવીને કોઈ પણ એક પદાર્થમાં સમાહિત કરાય છે, ત્યારે ચિત્ત એકાગ્ર થાય છે. પરંતુ એ ચિત્ત પ્રત્યર્થનિયત પ્રત્યેક પદાર્થને માટે અલગ અલગ નિયત (નક્કી) છે, એમ નથી કહી શકાતું.
અને જે (ક્ષણિકવાદી) સશપ્રત્યપ્રવારે= સદશ પ્રતીતિના પ્રવાહથી ચિત્તને એકાગ્ર માને છે. (અર્થાત્ પ્રથમ વસ્તુનું નિયત ચિત્તે લાલ રંગની વસ્તુને જોઈ, ફરીથી ત્યાર પછી બીજી વસ્તુનું નિયત ચિત્તમાં પૂર્વલાલ રંગની વસ્તુની પ્રતીતિનો પ્રવાહ આવી ગયો) તેનાથી બીજી વસ્તુનું ચિત્ત એકાગ્ર થઈ ગયું. (તેમાં દો૫) જો (એ એકાગ્રતા) પ્રવાહચિત્તનો ધર્મ છે, તો પ્રવાહચિત્તનું ક્ષણિક હોવાથી (પહેલાંનો અને પાછળનું પ્રવાહચિત્ત) એક નથી બની શકતું, અને જો પ્રતીતિના પ્રવાહના એક ભાગનો જ ધર્મ (એકાગ્રતા) માની લીધો છે, ત્યારે તો તે ભલે સદશ પ્રતીતિનું પ્રવાહી હોય અથવા વિસદશ પ્રતીતિનું, પ્રત્યેકે પદાર્થમાં અલગ-અલગ નિયત હોવાથી ચિત્ત એકાગ્ર જ છે, એટલા માટે વિક્ષિપ્ત ચિત્તનું થવું સિદ્ધ નથી થઈ શકતું.
ફલત ચિત્ત એક હોવા છતાં અનેક વસ્તુઓમાં રહેનારું એક નિયત=અક્ષણિક ચિત્ત છે.
અને જો (ક્ષણિકવાદીનો એ મત હોય કે) એક ચિત્તથી મન-વત: = અસંબદ્ધ ભિન્ન ભિન્ન સ્વભાવવાળાં જ્ઞાન થઈ જાય છે, તો તેમાં દોષ એ છે કે (૧) બીજાં ચિત્તમાં જોયેલા પદાર્થ)નું બીજું ચિત્ત કેવી રીતે સ્મરણ કરી શકે છે? અને ક્ષણિકવાદમાં એ પણ દોષ છે કે બીજાં ચિત્ત દ્વારા અર્જિત (ભેગું થયેલું) શ=કર્મ તથા સંસ્કારોનું ફળભોગ કરનારું બીજું ચિત્ત કેવી રીતે હોઈ શકે છે? અને (જો ક્ષણિકવાદી) કોઈ પણ પ્રકારે આ દોષનું સમાધાન કરવાનો પ્રયત્ન પણ કરે, તો તે એક ગોમય-પાયજીવ ન્યાયની તુલ્ય નિંદાનું કારણ થઈ જાય છે.
અને (૨) (ક્ષણિકવાદીના મતમાં બીજી એક અસંગતિ જુઓ) પોતાના
સમાધિ પાદ
८८
For Private and Personal Use Only