________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણે સ્થાયી નથી હોતી. કેમ કે સર્વવૃત્તિ નિરોધ થવાથી જ પૂર્ણ યોગ થાય છે. ૩૬ નોંધ (૧) “હૃદયપુંડરીકની વ્યાખ્યા મહર્ષિ દયાનંદે – ‘મિન બ્રહ્મપુરે gUરી વેશ્મ (ઇન્દ્રો) પ્રમાણની વ્યાખ્યામાં આ પ્રમાણે કરી છે –
મિથ વિ૮) કંઠની નીચે બે સ્તનની વચમાં અને ઉદરની ઉપર જે હૃદયદેશ છે, જેને બ્રહ્મપુર અર્થાત્ પરમેશ્વરનું નગર કહે છે, તેની વચમાં જે ગર્ત (ગુફા) છે, તેમાં કમળના આકારનું વેમ અર્થાત્ અવકાશરૂપ (ખાલી) એક સ્થાન છે અને તેની વચમાં....(પરમાત્માની) શોધ કરવાથી મળી જાય છે” (28.ભૂ. મુક્તિવિપય) (૨) જયોતિખતી પ્રવૃત્તિમાં ચિત્ત નિતાત્ત સાત્ત્વિક, પ્રકાશમય તેમ જ આકાશની જેમ નિર્દોષ રહે છે. ચિત્ત, સૂર્ય આદિની માફક પ્રકાશિત હોવાનો ભાવ એ છે કે તે દિશામાં સાંસારિક વિષયોથી સંબદ્ધ કોઈ પણ વૃત્તિનો પ્રભાવ નથી રહેતો. ફક્ત અસ્મિતા વૃત્તિ=સ્વરૂપ સાક્ષાત્કારની વૃત્તિ ઉદ્ભાસિત રહે છે. આ દિવ્ય આલોક (પ્રકાશ)ની દશામાં, સાધક એટલો બધો પ્રફુલ્લ થઈ જાય છે કે તે વખતે શોક-દુ:ખ આદિનો લેશમાત્ર પણ અનુભવ નથી થતો, તે જ કારણે આ દશાને “વિશોક જયોતિમતી' કહી છે.
वीतरागविषयं वा चित्तम् ॥३७॥ સૂત્રાર્થ ('વીત: = વિષય =પતો રમો યસ્માત જ વીતરા ક વીતરો વિષય :=àવિષયો યશ તત્ વીતરા વિષયે વિત્તH) (વા) અથવા જે રાગ આદિ દોપોથી સર્વથા પૃથક છે એવા યોગી પુરુષોનો ચરિત્ર ધ્યાનમાં જેનું ચિત્ત લાગ્યું છે, તે સાધક યોગીનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. (અહીંયા પણ પ્રવૃત્તિત્વના મનમાં fથતિનિવશ્વન પદોની અનુવૃત્તિ આવે છે. ભાપ્ય અનુવાદ - અથવા રાગથી રહિત યોગીજનોના ચિત્તના આલંબનમાં સંલગ્ન યોગીનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ - ચિત્તને સ્થિર કરવાનો એક બીજો ઉપાય સૂત્રકારે અહીં બતાવ્યો છે. સૂત્રકારે પહેલાં ચિત્ત નિરોધ કરવાનો વૈરાગ્ય તથા અભ્યાસ એમ બે ઉપાય બતાવ્યા છે. ત્યાર પછી તેમના સહાયક ઉપાયોનું જ કથન કર્યું છે. તે ઉપાયોમાં ચિત્તમાં વૈરાગ્ય-ભાવના ઉત્પન્ન કરવાને માટે વિરક્ત યોગીઓનાં ચરિત્ર તથા તેમનું સાંનિધ્ય સહાયક થાય છે. જેમ પૂર્ણ સ્વસ્થ તથા હૃષ્ટપુષ્ટ વ્યક્તિને જોઈને તેવા જ બનવાની ભાવના ચિત્તમાં ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે રાગ-દ્વેષ આદિ દોષોથી શૂન્ય, શાન્ત, પૂર્ણ વિરક્ત અને હર્ષ-શોકથી વ્યથિત ન થનારા યોગીઓનાં ચરિત્રોનું અને વર્તમાન યોગીઓના સાંનિધ્યથી ચિત્તમાં તેવા જ ભાવ જાગૃત થાય છે, અને સાધક તેવો જ બનવા માટે પ્રોત્સાહિત થઈ પ્રયત્ન કરવા લાગે છે. તે પ્રકારે પ્રયત્ન કરતાં કરતાં સાધકનું ચિત્ત લૌકિક વિપયોથી વિરક્ત થઈ સ્થિરતાને પ્રાપ્ત કરી લે છે. ૫ ૩૭ નોંધ - (૧) અહીં “અનંત’ શબ્દનો અભિપ્રાય એ નથી કે ચિત્ત બહુ મોટું થઈ જાય છે.
સમાધિ પાદ
૧૦૧
For Private and Personal Use Only