________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મરૂનો જપ કરવો જોઈએ અને તેના જ અર્થની ભાવના (ચિંતન) કરવું જોઈએ. આ જપ કરવાનું ફળ, વ્યાસ-ભાષ્યમાં ચિત્તનું એકાગ્ર થવું બતાવ્યું છે અને પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે. માટે જે મૂર્તિપૂજક ઉપાસના નામથી મૂર્તિ આદિનો આશ્રય કરવો, એટલા માટે જરૂરી બતાવે છે એનાથી મન એકાગ્ર થઈ જાય છે તે તેમની મિથ્યા ધારણા છે. સીમિત બાહ્ય વસ્તુમાં મન કદાપિ એકાગ્ર નથી થઈ શકતું. (૨) ગોંકાર ઉપાસનાનું વિસ્તૃત વર્ણન માવ્યોપનિષદ્ર માં દષ્ટવ્ય છે. જેમાં કારનું મહત્ત્વ બતાવતાં લખ્યું છે કે – ओमित्येतदक्षरमिदं सर्वं तस्योपव्याख्यानं भूतं भवद् भविष्यदिति सर्वमोङकार एव ।।
અર્થાતુ કારથી વાચ્ય એક અદ્વિતીય બ્રહ્માક્ષર = અવિનાશી તથા વ્યાપક સત્તા છે અને એ આ બધા પ્રત્યક્ષ દશ્ય જગત તે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન છે તથા તે બ્રહ્મ ભૂત આદિ ત્રણે કાળોમાં એકરસ થઈને સંયુક્ત રહે છે. (૩) પ્રશ્નોપનિષદમાં મૌકારના જપનું વિધાન તથા તેનું ફળ બતાવતાં લખ્યું છે કે – (5) મારHfમધ્યથીત (ख) यथा पादोदरस्त्वचा विनिर्मुच्यत एवं ह वै स पाप्मना विनिर्मुक्त : स સામમિનીયો (પ્રશ્નો, પ્રશ્નો
અર્થાત્ કારનો જપ કરવાથી ઉપાસક અવિદ્યા આદિ લેશોથી એવી રીતે મુક્ત થાય છે, જેમ સાપ પોતાની કાંચળીથી મુક્ત થઈ જાય છે. (૪) જપના ભેદ - વિધિજ્ઞાર્ન યજ્ઞો વિશિષ્ટો રમfછેઃ
૩પાંશુ વાછત!સાદો મનસ: કૃતઃ || (અનુ - ૨/૮૬) અર્થાત - અગ્નિહોત્ર કરતાં જપ કરવો દશ ગણું વધારે ફળ આપે છે. પરંતુ બોલીને જપ કરવાથી પશુના= જે બીજાને સંભળાય નહીં, અને હોઠ હાલતા રહે, એવા જપ સો ગણા શ્રેષ્ઠ છે હોય છે. મનુસ્મૃતિમાં કહેલા આ જપના પ્રકારથી સ્પષ્ટ છે કે પરમેશ્વરની ઉપાસના વાક ઈદ્રિયના વ્યાપારથી શૂન્ય માનસિક ઘણા જ શાન્ત થઈને અને અંતર્મુખ થઈને કરવી જોઈએ. પરંતુ આજના ઉપાસકની દશા જ વિપરીત થતી જાય છે. પ્રથમ તો તેઓ કારના જપના સ્થાને બીજાંજ નામોનું ઉચ્ચારણ કરે છે, અને તે પણ ધ્વનિપ્રસારણ (એમ્પ્લીફાયર) યંત્ર લગાવીને. શું આ વિપરીત રીવાળા પથિક સાચા ઉપાસક બની શકે છે? (૫) જપનું સ્થાન - અપાં નિયતો સૈત્યિ વિધHTસ્થિતઃ |
સાવિત્રી પ્યાયીત ત્વીર સહિતઃ || (H1-૨/૭૪) અર્થાત્ - જંગલમાં અર્થાત્ એકાન્ત સ્થાનમાં જઈ સાવધાન થઈને જળની નજીક બેસીને નિત્યકર્મને કરતાં સાવિત્રી અર્થાત્ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ અર્થજ્ઞાન તથા તદ્ અનુસાર પોતાની ચાલચલગત કરે, પરંતુ એ મનમાં કરવું ઉત્તમ છે.
(સ.પ્ર. તૃતીય સમુલ્લાસ) સમાધિ પાદ
૮૩
For Private and Personal Use Only