________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિરણ્યગર્ભ અને વાયુ, તેજસ આદિ, નકારથી ઈશ્વર, આદિત્ય તથા પ્રાજ્ઞ આદિનામોનું વાચક તથા ગ્રાહક છે.”
(સ. પ્ર. પ્રથમ સમુલ્લાસ) બધા વેદ આદિ શાસ્ત્રોમાં પરમેશ્વરનું મુખ્ય અને નિજનામ (રૂમ) કહ્યું છે બીજાં બધાં ગૌણિક નામ છે.
(સ. પ્ર. પ્રથમ સમુલ્લાસ) ભાપ્ય અનુવાદ-પ્રવિ= શબ્દથી વચ્ચે કહેવાયેલ ઈશ્વર છે. (પ્રશ્ન) આ પ્રણવનો વાચ્ય વાચકત્વ સંબંધ શું શ્વેતક્રૂતકૃત્રિમ છે અથવા “પ્રદીપ' ના પ્રકાશથી પ્રકાશિત પદાર્થની જેમ મવસ્થિત નિત્ય છે? (ઉત્તર) આ વાગ્યરૂપ ઈશ્વરનું વાવ =પ્રણવની સાથે સ્થાયી=નિત્ય સંબંધ છે. ઈશ્વરનો સંકેત તો પહેલેથી સ્થિતનિત્ય છે. આ પ્રણવ શબ્દ તે વાચ્ય વાચક સંબંધરૂપ અર્થને જ પ્રકાશિત કરે છે. જેમ કે પિતા-પુત્રનો સ્થિત =નિત્ય સંબંધના સંકેત દ્વારા પ્રકાશિત કરાય છે કે આ તેના પિતા છે અને આ તેનો પુત્ર છે. બીજા સર્ગો (સૃષ્ટિઓ)માં પણ વાચ્ય-વાચક શક્તિની અપેક્ષાએ તેવો જ (નિત્ય સંબંધ) સંકેત કરાય છે (થાય છે). એટલા માટે મામિન : વૈદિક (વેદોને શીખનાર, શીખવાડનાર) લોકો શબ્દાર્થના જ્ઞાનની નિત્ય પરંપરાથી શબ્દ, અર્થ, તથા સંબંધ નિત્ય છે. એવી પ્રતિજ્ઞા કરે છે. ભાવાર્થ – આજકાલ વેદાનુયાયી આસ્તિક મનુષ્યોમાં પણ પરમેશ્વરની ભક્તિનાં વિભિન્નરૂપ દેખાય છે પરંતુ એ વિભિન્નતા અજ્ઞાનમૂલક હોવાથી સત્ય નથી જેમ કે – પરમાત્માની ઉપાસનામાં ક્યા નામનું ઉચ્ચારણ અથવા જપ કરવો જોઈએ, એ વિષયમાં સર્વાધિક ભ્રાન્તિ ફેલાયેલી છે. પરંતુ ઉપાસનાના આ વૈદિક શાસ્ત્રમાં આ સૂત્રની વ્યાખ્યા કરતાં મહર્ષિ દયાનંદ લખે છે કે –
હવે તેમની (ઈશ્વરની) ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, તે હવે લખીએ છીએ. (તસ્થવીવે ) જે ઈશ્વરનું ગોરૂમનામ છે... એ જ નામનો જપ અર્થાત સ્મરણ... કરવું જોઈએ.
(ઋ.ભૂ. ઉપાસના) માટે ઉપાસના પદ્ધતિમાં પ્રણવ=ોંકારનું ઉચ્ચારણ તથા તેના અર્થની ભાવના કરવી જોઈએ. કેમ કે તેનાથી ભિન્ન નામ પરમેશ્વરનાં તેમ જ અન્ય પદાર્થોનાં પણ છે. માટે તે નામ ગૌણ છે અને વર્તમાનમાં સાંપ્રદાયિક લોકોમાં પ્રચલિત રાધેશ્યામ, સીતારામ આદિનામોનું મહાભ્યતો શાસ્ત્ર વિરુદ્ધ હોવાથી મિથ્યાજછે. મહર્ષિ પાતંજલિ તથા મહર્ષિ વ્યાસે તેની પુષ્ટિ આ પ્રકારે કરી છે(ક) તન્નતિર્થમાવનYI (યો. ૧/૨૮) (ખ) પ્રણવાર - પવિત્રા નY: (યો.ભાપ્ય ૨/૧)
- તેમ જ વેદ આદિ સત્ય શાસ્ત્રોમાં પણ આ જ નામનું પ્રતિપાદન કર્યું છે. (ગ) મરૂને શાસકારે અહીં પ્રણવ શબ્દથી જે કહ્યો છે, તેનું ઈશ્વરની ઉપાસનામાં પોતાનું વિશેષ મહત્ત્વ છે. આ પદમાં અપૂર્વનુ સ્તુતી ધાતુનો પ્રયોગ છે. જેનાથી પ્રકૃષ્ટ રૂપથી પરમાત્માની સ્તુતિ આદિ આ શબ્દથી થઈ શકે છે. પરમેશ્વરનાં બીજાં નામ
સમાધિ પાદ
८१
For Private and Personal Use Only