________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તો કોઈ પણ એક એક ગુણનો જ બોધ કરાવે છે. પરંતુ પ્રણવ=રૂનશબ્દ પરમેશ્વરના સમસ્ત ગુણોનો બોધ કરાવે છે. જેમ કે અમર પદનો જે અર્થ છે તેને “અભય” પદ નથી બતાવતું અથવા “અભય” પદનો જે અર્થ છે, તેને “અજર' શબ્દ નથી બતાવતો. માટે પરમેશ્વરના યથાર્થ સ્વરૂપની અભિવ્યક્તિ એક રૂમ શબ્દથી જ થઈ શકે છે. પરમાત્માના સચ્ચિદાનંદવાળા સ્વરૂપને આ શબ્દથી જ જાણી શકાય છે. એટલા માટે યોગજ્ઞ શારકારે ‘મરૂન તથા ઈશ્વરનો નિત્ય સંબંધ સ્વીકાર કર્યો છે. માટે પરમેશ્વરના બધા જ ઉપાસકોએ પ્રણવ કારને જ અપનાવવામાં નિઃશ્રેયસની પ્રાપ્તિ સંભવ છે. નહીંતર નહીં. આ ઋષિઓની યોગજ સત્ય શોધ છે. મારા નોંધ - (૧) પ્રણવ શબ્દ પરમેશ્વરનો વાચક એટલા માટે છે કે પ્રવર્ષે નૂયતે ફેરો યેન સ પ્રણવ અર્થાત જેના દ્વારા ઈશ્વરની સ્તુતિ પ્રકૃષ્ટરૂપથી કરાય છે. (२) प्रदीपेन प्रकाश : = प्रकटिभवनं यस्य (कलशादे :) तत् प्रदीपप्रकाशम् , तेन तुल्यम् પ્રીપપ્રાશવતા અર્થાત જેમ પહેલેથી વિદ્યમાન ઘટ આદિ પદાર્થને દીપક પ્રકાશિત કરે છે, બનાવતો નથી, તેવી જ રીતે ઈશ્વર નિત્ય છે, તેનો વાચક “પ્રણવ' છે. હવે – (પ્રણવના) વાચ્ય-વાચક સંબંધ જાણનાર યોગીએ -
तज्जपस्तदर्थभावनम् ॥२८॥ સૂત્રાર્થ - (તબ્ધ.) આ જ નામનો જપ અર્થાત્ સ્મરણ અને તપાવનH) તેનો જ અર્થનો વિચાર સદા કરવો જોઈએ કે જેથી ઉપાસકનું મન એકાગ્રતા, પ્રસન્નતા અને જ્ઞાનને યથાવતુ પ્રાપ્ત થઈ સ્થિર થાય, જેથી તેના હૃદયમાં પરમાત્માનો પ્રકાશ અને પરમેશ્વરની પ્રેમ ભક્તિ સદા વધતી રહે.
(ઋ. ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (Dળવ) = ગૉકારનો નEસ્મરણ તથા પ્રવિવાળ=ઈશ્વરની માવની=ઈશ્વરના ગુણોનો વિચાર કરવો જોઈએ. આ યોગી પુરુષનું ચિત્ત પ્રણવ= મોંકારનો જપ કરતાં કરતાં તેમ જ પ્રણવના અર્થની ભાવના (રક્ષણ વગેરે કરનારા ઈશ્વરના સ્વરૂપનું ચિંતન) કરતાં કરતાં એકાગ્ર થઈ જાય છે. અને એવું કહ્યું પણ છે –
સ્વાધ્યાય પવિત્ર “રન નો જપ કરનારાં તથા મોક્ષનો ઉપદેશ કરનારાં શાસ્ત્રોને વાંચવાથી ય =ચિત્તવૃતિ નિરોધ કરીને ઉપાસના કરે અને યોગ્દચિત્તવૃત્તિના નિરોધથી સ્વાધ્યાય રૂમ્ ના જપનો ગામને અભ્યાસ કરે. આ સ્વાધ્યાય અને યોગની સિદ્ધિથી અંતરઆત્મામાં પરમાત્માનો પ્રકાશ થઈ જાય છે અથવા
વિવિશેષાદ્રાવર્તિત ફરતHT-JUતિ' (યો. ભાપ્ય ૧/ર૩) આ પ્રમાણથી પરમાત્મા ઉપાસક (ભક્ત) પર અનુગ્રહ કરે છે અને સમાધિનું ફળ શીઘ પ્રાપ્ત થઈ જાય છે. ભાવાર્થ – (૧) આ સૂત્રમાં તત્ સર્વનામનો બે વાર પાઠ કર્યો છે અને તે તત્ પદ પ્રવિં=કારનો પરામર્શ કરે છે. માટે સૂત્રનો અર્થ છે – પરમેશ્વરની ઉપાસના માટે
યોગદર્શન
For Private and Personal Use Only