________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
तत्र निरतिशयं सर्वज्ञबीजम् ॥२५॥ સૂત્રાર્થ – (તત્રનિતિ.) જેમાં નિત્ય સર્વજ્ઞજ્ઞાન છે, તે જ ઈશ્વર છે. જેમના જ્ઞાન આદિ ગુણ અનંત છે, જે જ્ઞાન આદિ ગુણોની પરાકાષ્ઠા છે. જેમના સામર્થ્યની અવધિ નથી, જયારે જીવના સામર્થ્યની અવધિ પ્રત્યક્ષ જોવામાં આવે છે. એટલા માટે બધા જીવોને ઉચિત છે કે પોતાના જ્ઞાનને વધારવાને માટે સદેવ પરમેશ્વરની ઉપાસના (ભક્તિ) કરતા રહે.
(ઋ.ભૂ. ઉપાસના) ભાપ્ય અનુવાદ - (સર્વજ્ઞવીનY) જે આ અતીત=ભૂતકાલિક, મનાત=ભવિષ્ઠત કાલિક, પ્રત્યુત્પન-વર્તમાન કાલિક પદાર્થોમાંથી પ્રત્યે=કોઈ પણ એકના અથવા સમુન્વયસામૂહિક રૂપમાં અતીન્દ્રિ=પરોક્ષ વિષયનું જ્ઞાન છે, કે જે કોઈમાં ન્યૂન (થોડ) અને કેટલાકમાં વ=અધિકછે, આ સમસ્ત સર્વજ્ઞતાનું વીગ કારણ નિતિશયમ) જેમાં વધતું-વધતું એ જ્ઞાન નિતિશય=અતિક્રાન્તતાથી રહિત થઈને રહે, તે સર્વજ્ઞ ઈશ્વર છે. સર્વજ્ઞવજ્ઞ=ઈશ્વરનું અતિશય જ્ઞાન હોવાથી IMાપ્રાપ્તિ =ચરમસીમા છે. પરિમાણ (માપ)ની માફક અર્થાત્ જેમ કે નાનામાં નાના પરમાણુ સુધી અલ્પ પરિમાણ તથા મહાન આકાશ સુધી મહતું પરિમાણ (માપ) વાળા પદાર્થોની સૃષ્ટિ પ્રતિ: = ચરમસીમા હોય છે, તેવી જ સર્વજ્ઞજ્ઞાનની પણ ચરમસીમા છે. (સર્વજ્ઞો જે ઈશ્વરમાં જ્ઞાનની MિBતિ = ચરમસીમા છે, તે સર્વજ્ઞ છે. અને તે પુરુષ વિશેષ છે.
અનુમાન-પ્રમાણ (કોઈ પણ અતીન્દ્રિય પદાર્થના) સામાન્ય જ્ઞાનનો બોધ કરાવીને સમાપ્ત થઈ જાય છે. માટે વિશેષ જ્ઞાન કરાવવામાં સમર્થ નથી થતું નહોતું. પરંતુ તે ઈશ્વરની સંજ્ઞા-નામ આદિ વિશેષજ્ઞાનની સિદ્ધિ માન-પ્રદ=શબ્દ પ્રમાણ (વેદથી)થી શોધ કરવી જોઈએ. (એવા પુરુષ વિશેષ ઈશ્વરથી ભિન્ન બીજું કોઈ નથી. ઋષિ મુનિ જ્ઞાનવાન તથા વિશેષજ્ઞાનવાન હોઈ શકે છે. પરંતુ નિરતિશય જ્ઞાનવાન નથી હોઈ શકતા.) તે ઈશ્વરનું (વેદ ઉપદેશ કરવામાં) પોતાનો કોઈ સ્વાર્થ ન હોવા છતાં પણ ભૂતાનુપ્રટું = પ્રાણીઓ પર અનુકૃપા કરવાનું જ પ્રયોજન છે કે જ્ઞાનોપદેશ તથા ધર્મ ઉપદેશથી કલ્પપ્રલય અને મહાપ્રલયમાં (પ્રલય સમાપ્ત થતાં) સાંસારિક પુરુષો (જીવોનો) ઉદ્ધાર કરીશ. એવું પણ કહ્યું છે – અવિન = સમગ્ર ઐશ્વર્યના સ્વામી પરમર્ષિ આદિવિદ્વાન પરમેશ્વરે નિમાવિત્તમ્ = સંકલ્પમય ચિત્તના આશ્રયથી કરુણાના કારણે નામનાય = જાણવા માટે ઇચ્છુક પુરિ = જીવાત્માને માટે તત્રમ્ = વેદશાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. ભાવાર્થ- (૧) આ સૂત્રમાં પણ જીવાત્માથી ભિન્ન ઈશ્વરમાં વિશેષતા બતાવતાં કહ્યું છે કે ઈશ્વર સર્વજ્ઞ છે, કેમ કે તેમનામાં નિરતિશય જ્ઞાન છે. કોઈ પણ જીવાત્મા ગમે તેટલો પ્રયત્ન કેમ ન કરે, તેમ છતાં પણ નિરતિશય જ્ઞાનવાળો નથી થઈ શકતો. કેમ કે જીવાત્માનું સામર્થ્ય અલ્પ (થોડું) છે. ઈશ્વરની નિરતિશયતાનું સ્પષ્ટીકરણ
७८
યોગદર્શન
For Private and Personal Use Only