________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમર્શ-અહીં વ્યાસ-ભાયમાં નિરોધ અવસ્થામાં જીવાત્માનું સ્વરૂપ પ્રતિષ્ઠિત કહ્યો છે. તેનો અભિપ્રાય એ છે કે જીવાત્માની પ્રકૃતિજન્ય સ્થૂળ શરીર આદિથી વિશેપ સંપર્ક નથી રહેતો, જેવો કે કેવલ્ય=મોક્ષમાં નથી રહેતો. અહીં સ્વરૂપ પ્રતિષ્ઠાથી અભિપ્રાય આ જ છે કે તે વખતે જીવાત્મા પરમેશ્વરના સ્વરૂપમાં મગ્ન થઈ જાય છે. યોગ દર્શને આ જ ભાવને સ્પષ્ટ કરતાં લખ્યું છે -
સત્ત્વપુરુષયો : શુદ્ધિસાગ્યે વન્યતિ || (યો. ૩/૫૫) અર્થાત સર્વશુદ્ધિ : = બુદ્ધિ અને પુરુષના શુદ્ધ થતાં મોક્ષ પ્રાપ્તિ માનવામાં આવે છે. તે અવસ્થામાં - તિથીમવસ્થામાં TTT ન પુરુષી પુનશ્યત્વેનોપતિષ્ઠા તપુરુષ
વૈન્ય તવા પુરુષ : સ્વરપુત્રજ્યોતિરHT : “વની બન્નતિ ' (વ્યા. ભા. ૩/૫૫) સત્ત્વાદિ ગુણોનું કાર્ય સમાપ્ત થવાથી તે જીવાત્માના દશ્ય બનીને (ચિત્ત) ઉપસ્થિત નથી થતા અને ત્યારે પુરુષ સ્વરૂપમાત્ર જયોતિ, શુદ્ધાત્મા કેવલ હોય છે તથા પ્રકૃતિ સંપર્કન હોવાના કારણે જ તેને અહકેવલી કહ્યો છે. પરમેશ્વર અને જીવની તો વ્યાપક-વ્યાપ્યભાવ હોવાથી ભિન્નતા સંભવ જ નથી. છે ? નોંધ:મહર્ષિ દયાનંદની આ સૂત્રની સંસ્કૃત વ્યાખ્યા અનુસાર આ સૂત્રમાં દ્રષ્ટા) પદનો સ્વરૂપે પદની સાથે સંબંધ થાય છે. અને દ્રષ્ટ: અવસ્થાને સંબંધ કરીને “અવસ્થાને ની સાથે પણ પ્રથમ અન્વયમાં અર્થ થશે - દ્રિષ્ટ્ર) સદા દ્રષ્ટા= સાક્ષીભૂત પરમેશ્વરના (સ્વરૂપે) સ્વરૂપમાં જીવાત્માની સ્થિતિ થાય છે અને બીજા અન્વયમાં અર્થ થશે - (૯) ઘંટ આદિ પદાર્થોનો બોધ કરનાર જીવાત્માની અવસ્થાનH) સ્થિતિ (43) પોતાના સ્વરૂપમાં થાય છે. જો કે વ્યાસ ભાષ્યમાં ‘વપપ્રતિષ્ઠા પદ જ પઠિત છે. જેથી બીજો અર્થ અધિક સંગત લાગે છે પરંતુ જ્યારે કથા વન્ત =જેમ મોક્ષમાં - પદો પર વિચાર કરીએ છીએ ત્યારે મહર્ષિ દયાનંદ કૃત વ્યાખ્યા જ વધારે સંગત લાગે છે. કેમ કે મોક્ષમાં જીવાત્મા પરમાત્માના સ્વરૂપમાં જ મગ્ન થઈ આનંદનો ભોગ કરે છે અને
સ્વરૂપ પ્રતિષ્ઠા' શબ્દ સાપેક્ષભાવથી અહીં વંચાયો છે. પરમેશ્વરથી તો જીવાત્મા કદી પણ પૃથફ થઈ જ નથી શકતો. સંસાર દશામાં પ્રકૃતિનો સંપર્ક જીવાત્મા સાથે રહે છે. તેનાથી પૃથક્ થયા બાદ જીવાત્માનું સ્વરૂપ પ્રતિષ્ઠિત અથવા કૈવલ્ય ચિરકાલીન ચિત્તના સંસર્ગથી પૃથક્તા થવાથી કેવલી કહ્યો છે. હવે : વ્યુત્થાનચિત્ત દશામાં અર્થાત્ નિરોધ અવસ્થાથી અલગ થતાં જીવાત્મા (યોગીની ચેતન શક્તિ) નિજરૂપ હોવા છતાં પણ કૈવલ્ય (મોક્ષ)ની સમાન નથી હોતો. તો કેવો હોય છે? ચિત્ત દ્વારા બધા જ લૌકિક વિષયોનું જ્ઞાન કરાવવાના કારણે -
વૃત્તિવ્યનિતરત્ર | ૪ / સૂત્રાર્થ - (વૃત્તિસહ-અર્થાત ઉપાસકયોગી તેમ જ સંસારી મનુષ્ય જયારે વ્યવહારમાં પ્રવૃત્ત થાય છે, ત્યારે યોગીની વૃત્તિ તો સદા હર્ષ-શોક રહિત આનંદમાં પ્રકાશિત થઈ
સમાધિ પાદ
૪૯
For Private and Personal Use Only