________________
૨૫.
શ્રીકÉરપ્રકરઃ મેળાપ. ત્યારે આદ્ર મુનિએ અભયકુમારને કહ્યું
કે તમેજ કારણ વિના મારા મહા ઉપકારી છે. કારણકે તમે જે પ્રભુની પ્રતિમા મોકલી તે જોઈને મને જાતિસ્મરણ જ્ઞાન થયું અને અનાર્ય દેશમાં ઉપજવા છતાં હું આર્ય દેશમાં આવીને ચારિત્ર ગ્રહણ કરવા શક્તિમાન થયે છું. આ બધે તમારેજ ઉપકાર છે. આ સાંભળી શ્રેણિક રાજા અભયકુમાર વગેરે રાજી થયા. અને આ મુનિને નમીને પોતાને સ્થાને ગયા, ત્યાર પછી શ્રી વીરપ્રભુની પાસે જઈ તેમને વંદન કર્યું. ચારિત્ર નિર્મળ ભાવથી પાળી અંતે સમાધિ મરણ પામી સિદ્ધિપદને પામ્યા.
ટૂંકાણમાં કથાને એ સાર છે કે અનાર્ય દેશમાં ધર્મ સાધનની સામગ્રી હોતી નથી, માટે પૂર્વ પુણ્ય હોય તેજ આર્ય દેશમાં જન્મ મળે છે. ને તેજ આર્ય ક્ષેત્રને આધીન સઘળા ગુણની સંપત્તિ સુલભ થાય છે. ૩
છે ઇતિ આદ્રકુમાર કથાનક છે
અવતરણ–આ ગોથામાં કવિશ્રી આર્ય દેશ પામનાર જીવ ધર્મરહિત હોય તે છતાં પણ કઈ કઈ સામગ્રી મેળવીને - બાપ પામે છે તે જણાવે છે –
૮
૧૦
आर्य देशमवाप्य धर्मरहितोऽप्यन्यस्य धर्मक्रिया, धर्मस्थानमहांश्च वीक्ष्य सुगुरोः श्रुत्वा च धर्म क्वचित् । बौधं याति कुलोत्थनास्तिकमतो भूपः प्रदेशी यथा, सत्यं चन्दनसंगिनः क्षितिरुहो नान्येऽपि किं चन्दनाः ॥४॥
૨૮
૨)
૨૭