Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा. ३ अविनये क्षुद्रबुद्धिशिष्य दृष्टान्तः ३१
अत्र क्षुद्रबुद्धिशिष्यस्य दृष्टान्तः
यथा एकस्य भद्रबुद्धिनामकाचार्यस्याऽविनीतः क्षुद्रबुद्धिनामकः शिष्य आसीत् । यदा गुरुः शिक्षार्थ प्रेरयति, तदा शिक्षा वह्निज्वालेव तस्य प्रतिभाति, व्रतं विषवत् , तपस्या खड्गधारेव, स्वाध्यायः कर्णसूचीव, संयमो यम इव । अयमाहारे विहारे व्यवहारे च सर्वदाऽऽचार्य पीडयति । सरसं भद्रकं सुस्वादमाहारं स्वयमश्नाति विवर्ण विरसमभद्रकं रूक्षमाचार्याय प्रयच्छति । अथ कदाचिदसौ श्रावकश्राविकाणां पुरतो ब्रूते-अद्य मम गुरोरुपवासः, पास वह इसलिये नहीं रहना चाहता है कि वह प्रत्यनीक-अर्थात्-गुरुद्वेषी-गुरु के छिद्रान्वेषण में तत्पर है, गुरुद्वेषी वह इसलिये है कि वह असम्बुद्ध अर्थात् हिताहित के विचारों से रहित है।
अविनीत शिष्य कैसा होता है इस बात को क्षुद्रधुद्धि शिष्य के दृष्टान्त से स्पष्ट किया जाता है____ भद्रबुद्धि नामके एक आचार्य थे । उनका क्षुद्रधुद्धि नामक शिष्य था जो बड़ा अविनीत था । यह यथानाम तथागुण था। गुरु महाराज जब इसे शिक्षा देने बैठते तब उसका मन उदास हो जाता था। शिक्षा उसे ऐसी मालूम होती थी कि जैसे अग्नि की ज्वाला है । विषतुल्य इसे व्रत ज्ञात होने लगते। तलवार की धार के समान यह तपस्या को मानता, कर्ण को भेदनेवाली शलाई के तुल्य यह स्वाध्याय को समझता ।अधिक क्या कहा जाय-संयम को तो यह यमके समान निहारता। आहार में विहार में एवं व्यवहार में यह सदा गुरु-महाराज को दुःखित ही किया નથી, તેમની પાસે રહેતો નથી, પાસે રહેવાનું છે એટલા માટે નથી ચાહતો કે તે પ્રત્યનીક–અર્થાત ગુરૂદ્વેષી–ગુરૂનાં છીદ્રો જોવામાં તત્પર છે. ગુરૂષી તે એ માટે છે કે તે હિતાહિતના વિચારોથી રહિત છે.
અવિનીત શિષ્ય કેવું હોય છે આ વાતને ક્ષુદ્રબુદ્ધિ શિષ્યના દૃષ્ટાંતથી સ્પષ્ટ કરવામાં આવે છે–
ભદ્રબુદ્ધિ નામના એક આચાર્ય હતા. તેમને ક્ષુદ્રબુદ્ધિ નામનો એક શિષ્ય હતો જે અવિનીત હતું, તેનામાં નામ પ્રમાણે ગુણ હતા. ગુરૂ મહારાજ જ્યારે તેને શિક્ષા આપવા બેસતા ત્યારે તેનું મન ઉદાસ થઈ જતું. શિક્ષા જેને અગ્નિની જવાળા જેવી લાગતી હતી. વ્રત તેને ઝહેર જેવાં કડવાં લાગતાં, તપસ્યાને તે તરવારની ધાર સમાન ગણતા, સ્વાધ્યાયને તે કાનને વિંધનારા સોયા માફક જાણતો હતો. વધુ શું કહેવામાં આવે. સંયમને તો તે યમની માફક જ જેતે, આહારમાં, વિહારમાં, ને વહેવારમાં એ ગુરૂમહારાજને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧