Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४२०
उत्तराध्ययनसूत्रे रात्रेश्चतुर्थपौरुष्यां कुतश्चिद् ग्रामाद् गोधनापहारं कृत्वा चौराः कुरुदत्तमुनेः पार्श्वस्थेन मार्गेण सवेगं गताः। पश्चाद् गोस्वामिनस्तदन्वेषकास्तत्रायाताः द्वौ मागौं तत्र दृष्ट्वा ते कुरुदत्तमुनि पृच्छति-भदन्त ! ब्रूहि चौराः केन पथा गताः । तद्वचनं श्रुत्वाऽपि स मुनिनं किंचिदुक्तवान् ततस्ते गोस्वामिनः कोपावेशेन मुनेः शिरसि आर्द्रमृत्तिकालेपेन पालीं कृत्वाऽङ्गाराः क्षिप्ताः मुनिस्तु तदुपसर्गकृतवेदनां सहमानो रित्ररूप धर्म के पालन करने में पूर्ण निष्णात हो गये तो उन्हों ने एकाकीविहारप्रतिमा लेकर ग्रामानुग्राम विचरण करने लगे विहार करते २ वे अयोध्यानगरी के समीप कुछ दूर प्रदेश में कायोत्सर्ग धारण कर रहे । रात्रि के चतुर्थ प्रहर में किसी ग्राम से गायों को चुराकर चौर कुरुदत्त मुनि के पास के मार्ग से जल्दी २ बड़े वेग के साथ निकले । इनके निकल जाने के बाद ही गायों के स्वामी उनकी तपास करते हुए वहीं पर आ पहुँचे । वहां से दो रास्ते जाते थे। उन्हें देखकर उन लोगों ने कुरुदत्त मुनि से पूछा कि भदन्त ! यहां से चौर किस रास्ते होकर गये हैं । मुनि ने उनकी बात सुनकर कुछ भी उत्तर नहीं दिया। वे सबके सब मुनि के ऊपर रुष्ट हुए। क्रोध के आवेशमें आकर उन लोगों ने मुनिराज के माथे ऊपर मिट्टी की क्यारी बनाकर उसमें जलते हुए अंगार रख दिये । मुनि ने उनके द्वारा किये गये इस ધર્મનું પાલન કરવામાં પૂર્ણ પણે નિષ્ણાત બની ગયા ત્યારે એમણે એકાકી વિહાર પ્રતિમા લઈ ગ્રામનુગ્રામ વિચરણ કરવા માંડયું. વિહાર કરતાં કરતાં તે અધ્યા નગરીની પાસે છેડા દૂરના પ્રદેશમાં કાર્યોત્સર્ગ ધારણ કરી રહ્યા. શત્રીના ચેથા પ્રહરના સમયે કઈ ગામથી ગાય ચેરીને ચાર કુરૂદત્ત મુનિની પાસેના માર્ગ ઉપરથી ઉતાવળથી નિકળી ગયા. ગાયે ચારીને ભાગેલા એ ચોરની પાછળ એને નીકળી જવા પછી થોડીવારે ગાયે જેની ચોરાયેલી તે એની તપાસમાં નીકળ્યા. અને કુરૂદત્ત મુનિ જે સ્થાને બેઠેલ હતા ત્યાં પહોંચ્યા. આ સ્થાનેથી જુદી જુદી બાજુ જતા બે રસ્તા ફુટતા હોવાથી ગાયના માલીકોએ મુનિને બેઠેલા જોઈ તેની પાસે આવી પૂછયું કે, ભદંત! અહિંથી ચારે કઈ બાજુએ ગયા ? મુનિએ આને કઈ પ્રત્યુત્તર ન આપતાં તે લેકે મુનિ ઉપર ખીજાયા અને ક્રોધના આવેશમાં આવી જઈ તે લેકેએ મુનિરાજના માથા ઉપર માટીની ક્યારી બનાવી તેમાં બળ બળતા અંગારા મૂકી દીધા. એ લોકે દ્વારા કરાયેલા ઉપસર્ગથી મુનિને ખૂબ વેદના થઈ પરંતુ તેને ખૂબજ શાંત ચિત્તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧