Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
६१७
1
प्रियदर्शिनी टीका. अ० ३ गा० १ अङ्गवतुष्टयदौर्लभ्ये चक्रदृष्टान्तः ७ म्ब निवेशितदृष्टिरुर्ध्वमुष्टिर्भवति, तदा जयन्तकुमारस्य कलाचार्यस्तं पृच्छतिपश्यसि किं दृष्टिगतं भवति ? जयन्तकुमारः माह- केवलं पुत्तलिकाया वामनेत्रम्, न तु किंचिदन्यत् । तद्वचनं श्रुत्वा गुरुः परितुष्टो जातः । ततोऽसौ जयन्तकुमारस्तैलपूर्ण कटाहगतं प्रतिबिम्बितं वामनेत्रं पश्यन् निश्चलेन मनसा करें स्थिरीकृत्य हस्तलाघवं दर्शयन् सद्यः शरं व्यमुचत् । स शरवक्रान्तरालेन सवेगं निर्गच्छन् पुत्तलिकाया वामनेत्र कनीनिकामविध्यत् । ततस्तस्य करस्थैर्य लघु हस्तस्वादिकं वर्णयन्तो लोकाः प्रमुदिता जयजयध्वनिं प्रकुर्वन्ति । तदा जितशत्रुपुत्री इन्दिरा अन्तराल मार्ग से फिर उसने राधा पुत्तली के वामनेत्र का प्रतिfare देखा | देखकर उसने फिर धनुष को चढाने के लिये हाथ की मुट्ठी ऊँची की। इतने में उसके कालाचार्य बीच ही में उससे पूछा जयन्त ! तुम्हें इस समय क्या दिख रहा है ? । जयन्त ने कहा- गुरुमहाराज ! मुझे इस समय पुत्तली के वामनेत्र सिवाय और कुछ नहीं दिख रहा है । जयन्तकुमार के वचन सुनकर कलाचार्य के हर्ष का ठिकाना नहीं रहा । जयन्त ने तैलपूर्ण कडाह में पडे हुए पुत्तली के वामनेत्र के प्रतिबिम्ब को लक्ष्यकर शीघ्र ही निश्चल मन से हाथ को संभालते हुए उस ओर धनुष से बाण छोड दिया । छूटते ही बाण ने चक्र के अन्तराल से निकलते हुए उस पुत्तली के वामनेत्र की कनीनिका को वेध दिया। उपस्थित जनताने जयन्तके लक्ष्यवेधकी निपुणता की एवं हस्तलाघव की बहुत अधिक प्रशंसा की। सब के सब बड़े ही प्रसन्न हुए। जयन्त की चारों ओर से जयध्वनिपूर्वक बधाई होने लगी ।
આંખનું પ્રતિબિંબ જોયું. જોઈ ને તેણે ધનુષ્યને ચડાવવા માટે હાથની મુઠી ઉંચી કરી. એ વખતે તેના કળાચા૨ે વચમાં જ તેને પૂછ્યું' જ્યંત તમને આ સમયે શું દેખાય છે? જયતે કહ્યું: ગુરુમહારાજ મને આ સમયે પુતળીની ડાખી આંખ સિવાય ખીજું કંઇ દેખાતું નથી. જ્યંતકુમારનાં વચન સાંભળીને કલાચાય હર્ષિત અન્યા. જ્યતે તેલ ભરેલ કડાઈમાં પડતા પુતળીના ડાખા નેત્રના પ્રતિષિ`મને લક્ષ્ય કરી તરત જ નિશ્ચલ મનથી હાથને સભાળીને તે તરફ માણુ છેાડયુ ખાણ છુટતાં જ ચક્રના અંતરાલથી નીકળીને પુતળીની ડાબી આંખની કીકીનું વેધન કર્યું. ભેળી થયેલી જનતાએ જય'તકુમારના લક્ષ્યવેષની પ્રશંસા કરી અને હાથકુશળતાની ઘણીજ પ્રશંસા કરી. સઘળા ખૂબજ પ્રસન્ન થયા. જ્યંતની ચારે ખાજુથી જયધ્વની પૂર્વક વધાઈ થવા લાગી. ઇન્દિરા પણુ પાતાના ભાગ્યને વખાણુતી જયંતના ગળામાં વરમાળા
उ० ७८
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧