Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 837
________________ ७८२ उत्तराध्ययनसूत्रे भदन्त ! मां प्रव्रजितं कुरु । आचार्यस्तं प्रव्राजयितुं नेच्छति। ततस्तेन स्वयमेव लोचः कृतः । सङ्घन साधुवेषः प्रदत्तः । ततः कृष्णाचार्येण सह मिलितः। स कृष्णाचार्यः शिवभूतिमुनिनाऽन्यैश्च मुनिभिः सह ग्रामानुग्रामं विहरन् कालान्तरेण पुनस्तत्रैवागतः। राजा तद्वन्दनार्थमागतः । ततः शिवभूतिमुनिगुरोराज्ञया भिक्षाचर्या गतः। राजा तस्मै रत्नकम्बलं दत्तवान् । रत्नकम्बलं गृहीत्वा गुरुसमीपे समायातः। बहुमूल्यको रत्नकम्बलोऽनेन गृहीतः यः साधोर्न कल्पते, इति मत्वाऽऽचार्येण शिवइतने में उसे कृष्णाचार्य का उपाश्रय उघाडे द्वार वाला खुल्ला दिख पड़ा। उपाश्रय में जाकर वंदना करके उसने आचार्य से कहा-भदन्त ! आप मुझे दीक्षा दे दीजिये। आचार्य ने उस को दीक्षित न होने की अपनी संमति प्रदर्शित की। बाद में उसने स्वयं ही अपने हाथों से केशलोंच कर लिया। संघ ने उसी समय इसको साधु का वेष दे दिया। साधु पद से विशिष्ट होकर शिवभूति आचार्यमहाराज के पास जा पहुँचा। शिवभूति मुनि के साथ तथा अन्यमुनियों के साथ आचार्यमहाराज ने वहां से विहार कर दिया। ग्रामानुग्राम विचरते हुए आचार्यमहाराज कालान्तर में उसी रघुवीर पुर में आये। मुनिराजों का आगमन सुनकर राजा उनको वंदना करने के लिये आया। शिवभूतिमुनि अपने गुरुमहाराज की आज्ञा ले कर भिक्षाचर्या के लिये गया । राजाने उसको एक रत्नकम्बल दिया। शिवभूति उस कम्बल को लेकर गुरु के पास आया। रत्नकम्बल को તેણે કૃષ્ણાચાર્યના ઉપાશ્રયનાં દ્વાર ખુલ્લાં જોયાં. ઉપાશ્રયમાં જઈ વંદના કરીને તેણે આચાર્યને કહ્યું ભદન્ત ! આપ મને દીક્ષા આપો. આચાર્ય મહારાજે તેને દીક્ષિત ન થવા સમજાવ્યું છતાં પણ તેણે પિતાના હાથથી પિતાના વાળને લગ્ન કર્યો તે પછી સંઘે તેને સાધુને વેશ આપે સાધુને વેશ ધારણ કરીને શિવભૂતિ આચાર્ય મહારાજની પાસે જઈને રહ્યો. આ પછી શિવભૂતિ મુનિ અને અન્ય મુનિઓની સાથે આચાર્ય મહારાજે ત્યાંથી વિહાર કર્યો, પ્રામાનુગ્રામ વિચરતાં કેટલાક સમયે એ રઘુવીરપુરમાં પાછા પધાર્યા. મુનિરાજનું આગમન સાંભળીને રાજા તેમને વંદના કરવા આવ્યા. શિવભૂતિ મુનિ પિતાના ગુરુની આજ્ઞા લઈને ભિક્ષાચર્યા કરવા માટે નીકળ્યા. રાજાને ત્યાં જતાં રાજાએ તેને એક રત્નકંબલ આપી. શિવભૂતિ એ કંબલ લઈને ગુરુની પાસે આવ્યા. રત્નકંબલ જોઈને આચાર્ય મહારાજે વિચાર્યું ઉત્તરાધ્યયન સૂત્ર : ૧


Page Navigation
1 ... 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855