Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 841
________________ उत्तराध्ययनसूत्रे प्रत्युतामर्षवशात् स्ववस्त्रं त्यक्त्वा एकाकी भूत्वा वनं गतः । अत्र द्वितीयाध्ययने त्रयोदशगाथाव्याख्यानावसरे जिनकल्पिक मार्गस्य सविस्तरं वर्णनं कृतं जिज्ञासुना तत्र द्रष्टव्यम् । अथोद्याने स्थितस्य शिवभूतिमुनेर्वन्दनार्थं तद्भगिनी उत्तरानाम्नी तत्र समागता । वस्त्रधारणेन मोक्षो न भवतीति तदुपदेशात् तयाऽपि वस्त्रं परित्यक्तम् । अन्यदा कदाचित् सा तत्र रघुवीरपुरे भिक्षार्थं गता, तदा स्वगृहस्योपरिभूमिकायां अनुष्ठित नहीं हो सकता है। इस प्रकार आचार्य ने शिवभूतिको अनेक प्रकार से समझाया परन्तु शिवभूतिने अपना दुराग्रह नहीं छोड़ा। क्रोधके आवेशमें आकर यह वस्त्र का परित्याग कर अकेला ही वन की ओर चला गया । इसी सूत्र के द्वितीय अध्ययन में तेरह १३ वीं गाथा के व्याख्यान के अवसर में जिनकल्पिकमार्ग का सविस्तृत वर्णन किया जा चुका है अतः जिज्ञासु को वहां पर यह विषय देख लेना चाहिये । शिवभूति की बहिन जिस का नाम उत्तरा था उस को जब यह खबर पड़ी तो वह अपने भाई शिवभूति को वंदना करने के लिये वहां पहुँची । वस्त्र के धारण करने से मुक्ति नहीं होती है इस प्रकार का शिवभूति का उपदेश सुन कर उत्तरा ने भी अपने गृहीत वस्त्र का परित्याग कर दिया और बिल्कुल नग्न हो गई। एक दिन की बात है कि जब यह रघुवीरपुर में भिक्षा के लिये निकली तो इस को अपने घर ७८६ માર્ગ આચરણમાં મુકી શકાતા નથી. આચાર્ય શિવભૂતિને અનેક રીતે સમજાવ્યા, પરંતુ શિવભૂતિએ પેાતાના દુરાગ્રહ ન છોડયા અને ક્રોધના આવેશમાં આવીને પાતે પહેરેલાં વચ્ચેાના પરિત્યાગ કરી, કાંઇ પણ સાથે લીધા વિના એકલા જ વન તરફ ચાલ્યા ગયા. આ સૂત્રમાં બીજા અધ્યયનમાં ૧૩ મી ગાથાના વ્યાખ્યાનના અવસરમા જીનકલ્પિકમાતું સવિસ્તર વર્ણન કરવામાં આવેલ છે. જીજ્ઞાસુએએ આ વિષય એ સ્થળે જોઇ લેવા. શિવભૂતિની બહેન જેનું નામ ઉત્તરા હતું, તેને જ્યારે આ ખખર પડી તા તે પેાતાના ભાઈ શિવભૂતિને વંદ્યના કરવા માટે વનમાં જઈ પહોંચી. વસ્ત્રોને ધારણ કરવાથી મુકિત મળતી નથી એ પ્રકારના શિવભૂતિને ઉપદેશ સાંભળીને ઉત્તરાએ પણ પાતે ધારણ કરેલાં વસ્ત્રઓને ત્યાગ કરી દીધા, અને નગ્ન અની ગઈ. એક દિવસ જ્યારે તે રઘુવીરપુરમાં ભિક્ષા માટે નીકળી તે વખતે એક વેશ્યા પેાતાના મકાનના ગોખમાં બેઠી હતી. તેણે ઉત્તરા સાધ્વિને ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧

Loading...

Page Navigation
1 ... 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855