Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 839
________________ ७८४ उत्तराध्ययनसूत्रे सति च मोक्षाभावः । इत्थं च वस्त्राणां सर्वथा त्याग एवं श्रेयः। किमनेनाल्पमूल्यबहुमूल्यवस्त्रग्रहणाग्रहणविचारेण । एवं श्रुत्वा कृष्णाचार्यः कथयति-वत्स ! अयं वस्त्राभावरूपः कल्पो जिनकल्पिकानां युज्यते, तद्वर्णनं यथा-जिनकल्पिको द्विविध:-सपात्रकः करपात्रकश्च, सवेलकः, अचेलकश्च, तत्र परिधानवस्त्रं सदोरकमुखवत्रिका चेति वस्त्रद्वयमात्रधारकः सचेलकः । सर्वथा वस्त्ररहितोऽचेलकः । चाहिये-परिग्रहरूप मानना चाहिये और जब यह अल्पमूल्यवाले नियमित वस्त्रों का धारण करना भी परिग्रहरूप हुवा, तो फिर परिग्रहावस्था में मुक्ति की प्राप्ति का अभाव होगा। इससे तो यही सिद्ध होता है कि वस्त्रों का सर्वथा परित्याग ही श्रेयसाधक-मोक्षसाधक है। फिर अल्पमूल्यक वस्त्र ग्रहण करना चाहिये, बहुमूल्य वस्त्र नहीं, इस प्रकार का विचारविमर्श व्यर्थ ही है। शिवभूति की इस प्रकार की कपोलकल्पित तर्क सुनकर आर्य कृष्णाचार्य ने उसको समझाया कि सर्वथा वस्त्र का त्याग करना यह जिनकल्पियों का आचार है। जिनकल्पियों का स्वरूप इस प्रकार हैजिनकल्पि दो प्रकार के होते हैं, १ सपात्रक, २ करपात्रक। तथा सचेल और अचेल । इनमें वस्त्रका धारण करना तथा दोरे से मुखवत्रिका मुँह पर बाँधना इस प्रकार दो उपकरणों का धारण करना यह आचार सचेल जिनकल्पियों का है। सर्वथा वस्त्र का परित्याग कर देना यह आचार अचेल जिनकल्पियों का है। આચારથી બહાર માનવું જોઈએ—પરિગ્રહરૂપ માનવું જોઈએ. જ્યારે અલ્પમૂલ્યવાળા નિયમિત વસ્ત્રોને ધારણ કરવાં એ પણ પરિગ્રહરૂપ થયું તે પછી પરિગ્રહ અવસ્થામાં મોક્ષની પ્રાપ્તિને અભાવ થશે. એનાથી તે એ જ સિદ્ધ થાય છે કે, વસ્ત્રને સર્વથા પરિત્યાગ જ શ્રેયસ્સાધક-મેક્ષ સાધક છે. આથી અલ્પમૂલ્ય વસ્ત્ર ગ્રહણ રાખવાં જોઈએ. અને બહુમૂલ્યવાળાં ન રાખવા આ પ્રકારને વિચારવિમર્શ જ વ્યર્થ છે. શિવભૂતિને આ પ્રકારને કપિલકલ્પિત તર્ક સાંભળીને આચાર્ય કૃષ્ણાચાર્યે તેને સમજાવ્યું કે સર્વથા વસ્ત્રને ત્યાગ કરવો એ જીનકપિઓને આચાર છે. જીનકલ્પિઓનું સ્વરૂપ આ પ્રકારનું છે. જનકલ્પિ બે પ્રકારના હોય છે. ૧ સપાત્રક, ૨ કરપાત્રક તથા સચેલ અને અચેલ તેમાં શરીર ઉપર વસ્ત્ર ધારણ કરવું તથા દેરાસહિત મુખવસ્ત્રિકા મોઢા ઉપર બાંધવી આ રીતે બે ઉપકરણોને ધારણ કરવાં એ આચાર સચેલ જનકતિઓને છે, સર્વથા વસ્ત્રોને પરિત્યાગ કરે એ આચાર અચેલ જીનકલિપને છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855