Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९-१० संयमवीर्यस्य दुर्लभत्वम् ७८७ स्थितया कयाचिद् वेश्यया तां विवस्त्रां विलोक्य तस्या उपरि शाटिका निक्षिप्ता । तया शाटिका परिधृता । तां परिहितवस्त्रां विलोक्य शिवभूतिना पृष्टा-कथं शाटिका परिहिता ? । भगिन्या प्रोक्तम्-नग्नतया मया स्थातुं न शक्यते । शिवभूतिना चिन्तितम्-स्त्रीणां मोक्षो नास्ति, लज्जाया अपरिहार्यत्वात् , तासां वस्त्रधारणस्यावश्यकत्वात् । अथ शिवभूतिना द्वौ शिष्यो संगृहीतौं-बोटिकः, कोट्टवीरश्चेति । तौ स्वमतं प्रतिबोध्य प्रवाजितवान् । ततो बोटिकमतं मिथ्यादर्शनं प्रवृत्तम् ।
इति बोटिक (दिगम्बर) निह्नवदृष्टान्तः ॥ ८ ॥ ___ एतत्त्रयप्राप्तावपि संयमवीर्यस्य दुर्लभत्वमाहकी छत पर बैठी हुई किसी वेश्या ने देखा । देखते ही उस ने इसके ऊपर एक साड़ी ऊपर से डाल दी । उत्तरा ने उस साड़ीको पहिर लिया। साड़ी पहिरी हुई उत्तरा को जब शिवभूति ने देखा तो वह कह ने लगा अरे ! साड़ी क्यों पहिर ली । उत्तरा ने कहा कि मुझ से नग्न नहीं रहा जाता है । शिवभूति ने उत्तरा की बात सुनकर विचार किया कि स्त्रियों को इसी लिये मुक्ति नहीं होती है । क्यों कि वे लज्जा का परित्याग नहीं कर सकती हैं। लजा निवारण के निमित्त उनको वस्त्र का धारण करना अपरिहार्य है । शिवभूति ने दो शिष्य बनाये १ बोटिक, २ कोहवीर। इन दोनों को उसने अपने मत में दीक्षित कर लिया। उन से ही यह बोटिक मत मिथ्यादर्शनस्वरूप प्रवृत्त हुआ है।
॥ यह बोटिक ( दिगम्बर ) निह्नव की कथा हुई ॥ ८॥ અલક-નગ્ન અવસ્થામાં જોતાં જ તેણે મેડી ઉપરથી એક સાડી તેની એબ ઢાંકવા નાખી. ઉત્તરાએ પોતાની એબ ઢાંકવા તે સાડીને પહેરી લીધી. ભિક્ષાચર્યા પતાવી સાડી સહિત ઉત્તર શિવભૂતિ પાસે પહોંચી. શિવભૂતિએ સાડી સહિત ઉત્તરાને જોઈ ત્યારે તેને પૂછયું કે ઉત્તર તમે સાડી કેમ પહેરી? ઉત્તરાએ જવાબ આપે કે, મારાથી નગ્ન રહેવાતું નથી. શિવભૂતિએ ઉત્તરાની વાત સાંભળીને વિચાર કર્યો કે, સ્ત્રિઓ લાજ મર્યાદાને પરિત્યાગ કરી શકતી નથી. લજજાના નિવારણ અર્થે તેમનું વસ્ત્ર ધારણ કરવું એ અપરિહાય છે, માટે ઓિ ને મોક્ષની શક્યતા જ નથી. તે પછી શિવભૂતિએ પોતાના બે શિષ્ય બનાવ્યા એક બેટિક અને બીજે કે દ્રવીર, આ બંનેને તેણે પિતાના મત અનુસારની દીક્ષા આપી. જેનાથી આ કટિકમત મિથ્યા દશન સ્વરૂપ પ્રવર્તક થયો છે.
આ બેટિક (દિગમ્બર) નિનવની કથા થઈ છે ૮
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧