________________
६६०
उत्तराध्ययनसूत्रे भवत्सम्मते दोषास्तुल्या एव नहि, प्रत्युत कष्टतरकाः, यतः-अस्मत्पक्षे विद्यमाने वस्तुनि पर्यायविशेषाधानद्वारेण कथंचित् करणक्रिया उपपद्यत एव, भवन्मते तु अविद्यमाने वस्तुनि अयं न्यासः सर्वथा न सम्भवति, सर्वथा असत्त्वात् , खरविषाणवत् । इति पक्षद्वयस्योत्तरम् ॥ १॥२॥
अथ सत्कार्यवादे यस्तृतीयो दोषः प्रदत्तः-प्रत्यक्षविरोध इति सोऽपि भवन्मते
कथंचित् सत्कार्य की उत्पत्ति का तात्पर्य यह है कि विवक्षित कार्य द्रव्यरूप से तो सत् है परन्तु पर्यायरूप से तो असत् है अतः इस अपेक्षा वस्तु विद्यमान है तो भी वह विवक्षित पर्याय की अपेक्षा से विद्यमान नहीं भी है इसलिये विवक्षित पर्यायरूप उसे उत्पन्न करने के लिये करणरूप क्रिया सार्थक मानी जाती है। परन्तु जो इस बात को ही एकान्ततः मान्य करता है कि "सर्वथा असत् के ही उत्पाद होने पर करण-क्रिया को सफलता होती है उसका वह बड़ा भ्रम है। यहां उसकी किसी भी अपेक्षा से सफलता साबित ही नहीं हो सकती है, क्यों कि जब वस्तु सर्वथा असत् है तो वह द्रव्यदृष्टि से भी असत् है, इसलिये सर्वथा तुच्छाभाव स्वरूप होने से शशविषाण की तरह उसका स्वप्न में भी उत्पाद नहीं हो सकता है।
॥ यह प्रथम के दो पक्षों का उत्तर हुआ ॥१॥२॥ सत्कार्यवाद में जो प्रत्यक्षविरोधरूप तीसरा दोष दिया गया है, यह भी आपके ही मत में दुनिवार है, वह इस तरह से यदि कारण कि
કહેવાયેલ સત્કાર્યની ઉત્પત્તિનું તાત્પર્ય એ છે કે, વિવક્ષિત કાર્ય દ્રવ્યરૂપથી તે સત છે. પણ પર્યાય રૂપથી અસત્ છે. આથી એ અપેક્ષાએ વસ્તુ વિદ્યમાન હોવા છતાં પણ તે વિવક્ષિત પર્યાયની અપેક્ષાથી વિદ્યમાન થતું નથી. આ માટે વિવક્ષિત પર્યાયરૂપ તેને ઉત્પન્ન કરવા માટે કારણરૂપ કિયા સાર્થક માનવામાં આવે છે. પરંતુ જે આ વાતને એકાન્તતઃ માન્ય કરે છે કે, “સર્વથા અસતનું જ ઉત્પાદન થવાથી કરણકિયાની સફળતા બને છે” એ તેને મેટો ભ્રમ છે. ત્યાં તેની કઈ પણ અપેક્ષાથી સફળતા સાબીત થતી નથી. કેમકે, જ્યારે વસ્તુ જ સર્વથા અસત છે તે તે દ્રવ્યદષ્ટીથી પણ અસત છે. આ માટે સર્વથા તુચ્છાભાવ સ્વરૂપ હોવાથી સસલાના શિંગડાની માફક તેનું સ્વપ્નામાં પણ ઉત્પન્ન થવું સંભવ નથી.
આ પ્રથમના બે મુદ્દાને ઉત્તર થયે. ૧ાારા સત કાર્યવાદને જે પ્રત્યક્ષ વિરોધરૂપ ત્રીજે દેષ આપવામાં આવેલ છે તે પણ આપનાજ મતમાં વાળી ન શકાય તેમ છે. તે આ રીતે જે કરણની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧