Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे जीवव्यपदेशं न लभन्ते, तदा स एकैकश्चरमप्रदेशो जीवनाम्ना वक्तव्यः, यतस्तस्य प्रदेशस्य सद्भावे एव जीवत्वं भवति ।
ततस्तं वसुनामको धर्माचार्यः प्राह-वत्स ! किमयुक्तं ब्रवीषि ?। (१) यदि तब प्रथमप्रदेशो जीवो न संमतस्तर्हि भवदभिमतोऽन्त्यप्रदेशोऽपि न जीवः, प्रदेशत्वा. विशेषात् प्रथमाधन्यप्रदेशवत् । इति ।
(२) अथवा-तव मतेऽन्त्यप्रदेश एवं जीवः, प्रथमादिप्रदेशस्तु न जीवः, अत्र कस्तव विशेषहेतुः ?, येन प्रदेशत्वे तुल्येऽपि अन्तिमो जीवः, न प्रथमादिरिति?, ने धर्माचार्य के पास जाकर कहा कि यदि एक भी प्रदेश से विहीन होने पर सकल अवशिष्ट जीवसंज्ञा को प्राप्त नहीं होते हैं तो उस एक अन्तिम प्रदेश को ही जीव कहना चाहिये, क्यों कि उस एक प्रदेश के सद्भाव में ही अन्य प्रदेशों में जीव का व्यपदेश होता है।
तिष्यगुप्त की इस प्रकार बात सुनकर वसु आचार्य ने कहा वत्स! यह तुम क्या अयुक्त बात कह रहे हो?
(१) यदि तुम्हें प्रथम प्रदेश में जीव संमत नहीं है,तो तुम जिस अन्तिम प्रदेश को जीव मानते हो वह भी प्रदेशत्व की अविशेषता से जीव नहीं होगा। जैसे प्रथम आदि अन्य प्रदेश तुम्हारी दृष्टि से जीव नहीं है।
(२) अथवा तुम्हारे मन्तव्यके अनुसार अन्त्यप्रदेश ही जीव है, प्रथमप्रदेश जीव नहीं है इसमें युक्ति क्या है। जिस तरह प्रदेशता प्रथमप्रदेश में है उसी प्रकार प्रदेशता अन्तिम प्रदेश में भी है, तब यदि प्रदेધર્માચાર્યની પાસે જઈ કહ્યું કે, કદાચ એક પણ પ્રદેશથી વિહિન થતાં સકલ અવશિષ્ટ જીવપ્રદેશ જીવ સંસાને પ્રાપ્ત થતા નથી. તે તે અંતિમ પ્રદેશને જ જીવ કહેવા જોઈએ. કેમકે, એ એક પ્રદેશના સદુભાવમાં જ બીજા પ્રદેશમાં જીવન વ્યપદેશ થાય છે.
તિષ્યગુપ્તની આ વાત સાંભળીને વસુ આચાર્યે કહ્યું, વત્સ! તમે આ કેવી અજુગતી વાત કરી રહ્યા છો ? જે તમને પ્રથમ પ્રદેશ જીવ સંમત નથી તે તમે જે અંતિમ પ્રદેશને જીવ માને છે તે પણ પ્રદેશત્વની વિશેષતાથી જીવ ન થાય. જેમ પ્રથમ આદિ અન્ય તમારી દૃષ્ટીથી જીવ નથી.
(૨) અથવા તમારા મત અનુસાર અંત્યપ્રદેશ જ જીવ છે, પ્રથમ પ્રદેશ જીવ નથી આમાં યુક્તિ શું છે ? જે રીતે પ્રથમ પ્રદેશમાં પ્રદેશતા છે, તે જ રીતે પ્રદેશના અંતિમ પ્રદેશમાં પણ છે. તે પ્રદેશત્વ હેતુને લઈ કદાચ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧