Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०२
उत्तराध्ययनसूत्रे भवतामव्यक्तं मतम् , तदनुसारेण नाहं निश्चिनोमि-यूयं श्रमणाश्चोराश्चरटा वा वयं श्रमणोपासका अन्ये वा स्म इति, इत्येवं तेन भूपेन बोधं प्राप्ताः कथित. वन्तः-राजन् ! भवानस्मान् सन्मार्गे स्थापितवान् । राजा प्राह-भो महाभागाः ! भवतः प्रतिबोधयितुं मया यदाचरितं तत्सर्व क्षन्तव्यं भवद्भिः। ते मिथ्या दुष्कृतं दत्त्वा तेषु स्थविरेषु मिलिताः॥
इति तृतीयाषाढाऽऽचार्यशिष्यनिह्नवदृष्टान्तः ॥३॥ अथ चतुर्थनिहवाऽश्वमित्रदृष्टान्तः प्रोच्यते
भगवतः श्रीमहावीरस्वामिनो निर्वाणसमयाद् विंशत्यधिकद्विशत २२० वर्षेषु लोग ऐसा मत कहो-आपका तो मत अव्यक्त है इसके अनुसार हम यह कैसे निश्चय कर सकते हैं कि आप श्रमण हैं कि चोर या लूटेरे हैं, और हम श्रमणोपासक हैं या अन्य कोई । इस प्रकार जब उस राजा ने कहा तो उनको बोध हो गया। राजा द्वारा बोध को प्राप्त हुए उन श्रमणों ने कहा-महाराज ! आपने हमलोगों को सन्मार्ग में लगा दिया यह अच्छा किया। राजा ने कहा कि आप लोगों को सन्मार्ग में लाने के लिये-प्रतिबोधित करने के लिये-जो कुछ हमारे द्वारा करवाया गया है उसे आप क्षमा करे । फिर वे मुनि मिथ्यादुष्कृत देकर स्थविरों में संमिलित हो गये।
यह तीसरा अषाढाचार्य शिष्य निह्नव दृष्टान्त हुवा चतुर्थ निहव अश्वमित्र की कथा इस प्रकार है
भगवान महावीर स्वामी को मोक्ष गये हुए जब २२० दोसो बीस वर्ष રાજાએ કહ્યું કે આપ એવું કહી શકતા નથી–આપને તે અવ્યક્ત મત છે આથી હું કેમ માની શકું કે, આપ શ્રમણ છે અથવા તે ચેર, લુંટારા છે? અને હું શ્રમણોપાસક છું કે બીજે કઈ ? રાજાનું આ પ્રકારનું કથન સાંભળતાં તે સઘળાને બંધ થઈ ગયો, પોતાની ભૂલ સમજાઈ ગઈ. અજ્ઞાનનાં પડળ દૂર થઈ જતાં એ શ્રમણોએ રાજાને કહ્યું, મહારાજ ! આપે અને આજે સાચે માર્ગ બતાવ્યો છે તે ઘણું જ સારું કર્યું. રાજાએ કહ્યું કે, આપ લેકેને સમાગે લાવવા માટે મારા તરફથી જે કાંઈ કરવામાં આવેલ છે તેની મને ક્ષમા કરે. રાજા દ્વારા પ્રતિબંધિત બનેલા એ મુનિઓ મિસ્યા દુષ્કૃત્ય દઈને વિરે સાથે મળી ગયા,
છે આ ત્રીજા અષાઢાચાર્ય શિષ્ય નિકૂવનું દષ્ટાન થયું મારા ચોથા નિદ્ભવની કથા આ પ્રકારની છે ભગવાન મહાવીર સ્વામીને મેક્ષમાં ગયાને બસ વીસ વર્ષ વીતી ચૂક્યાં
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧