Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 821
________________ उत्तराध्ययनसूत्रे कर्मप्रवादनामकमष्टमं पूर्व पठन् गुरुं पृच्छति-केन प्रकारेण जीवेन कर्म बध्यते ?, आचार्येणोक्तम्-कर्म त्रिविधं बध्यते, बद्धं स्पृष्टं निकाचितं चेति । तत्र बद्धं यथा लोहतन्तुवेष्टितः सूचीकलापः, स्पृष्टं यथा ता एवं सूचिकाः कुट्टिताः सत्यः संश्लिष्टा भवन्ति तद्वत् , निकाचितं तु यथा वह्नितापेन कुट्टनैश्च ताः मूचिका एकत्वं मातास्तद्वत् । एवमात्मा पूर्व रागद्वेषपरिणामतः सकलैः प्रदे शैमा॑नावरणीयादिकं कर्म बध्नाति । परिणामवृद्धया तदेव कर्म स्पृष्टं भवति, संक्लिष्टपरिणामतस्तु तदेव कर्म निकाचितं भवति । जीवप्रदेशैर्बद्धमात्रं बद्धं कर्म तदैव विघटते, निन्दनायुपायैर्नश्यति, अष्टमपूर्व को पढ़ते हुए विंध्यनाम के एक शिष्य ने वाचना के पूर्ण होने पर गुरु से पूछा-जीव के साथ कर्मों का बंध किस प्रकार से होता है ? आचार्य महाराज ने कहा सुनो-कर्म तीन प्रकार के हैं-बद्ध, स्पृष्ट और निकाचित। जीव के साथ इन्हीं कर्मों का बंध होता है । लोहे के तार से वेष्टित जैसे सूईयों का कलाप-समूह होता है इसी तरह बद्धकर्म होते हैं। जैसे वे ही सूइयां जब खूब कूटी जाकर परस्पर में संश्लिष्ट हो जाती हैं इसी तरह के स्पृष्ट कर्म होते हैं। जैसे-अग्नि में तपाकर और कूटकर सूईयां-एक करदी जाती हैं इसी तरह का निकाचित कर्म होते हैं। आत्मा पहिले राग-द्वेषपरिणाम से सकल प्रदेशों द्वारा ज्ञानावरणीयादिक कर्मों का बंध करता है, पश्चात् परिणामवृद्धि से वही बद्धकर्म स्पृष्ट हो जाते हैं। संक्लिष्ट परिणामों से वही कर्म निकाचित हो जाते हैं। जीवप्रदेशों के साथ बद्धमात्र बद्धकर्म उसी समय दूर हो सकते हैं પૂર્વનું અધ્યયન કરતાં કરતાં વિંધ્યનામના એક શિષ્ય વાચના પૂર્ણ થતાં ગુરુને પૂછ્યું-જીવની સાથે કર્મોને બંધ કયા પ્રકારથી થાય છે? આચાર્ય મહારાજે કહ્યું–સાંભળે! કર્મ ત્રણ પ્રકારનાં છે. બદ્ધ, સ્પષ્ટ અને નિકાચિત. જીવની સાથે આજ કર્મોને બંધ હોય છે. લોઢાનતારમાંથી જેવી રીતે સાયને સમહ તૈયાર થાય છે, એજ રીતે બદ્ધ કર્મ થાય છે. જેમ તે જ સેયને સમુહ જ્યારે ખૂબ ટીપાયા પછી પરસ્પરમાં એકરૂપ થઈ જાય છે એજ રીતના સ્પષ્ટ કર્મ હોય છે. જેમ અગ્નિમાં તપાવીને અને ટીપીને સેને એક કરવામાં આવે છે એ જ રીતે નિકાચિત કમ હેાય છે. આમાં પહેલાં રાગદ્વેષ પરિણામથી સકળ પ્રદેશ દ્વારા જ્ઞાનાવરણીયાદિક કર્મોને બંધ કરે છે. પછી પરિણામવૃદ્ધિથી તેજ બદ્ધકર્મ પૃષ્ટ થઈ જાય છે. સંકિલષ્ટ પરિણામોથી એજ કર્મ નિકાચિત બની જાય છે. જીવપ્રદેશની સાથે બદ્ધમાત્ર બદ્ધકર્મ એ સમયે દૂર થઈ શકે છે. આત્માની સાક્ષીએ પિતાના કર્મોને ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855