Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 834
________________ ૭૭૨ प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ बोटिक ( दिगम्बर) निह्नवदृष्टान्तः मथुराऽस्माभिग्रह्येति । तत्र शिवभूतिः प्राह - द्वे अपि मथुरे ग्रहीष्यामः, यत्र ग्रहणं भवतां दुष्करं, तत्राहं यास्यामि । एवमुक्त्वा शिवभूतिः पाण्डुमथुरायां गतः । तत्र गत्वा बलेन तां जग्राह । ततो द्वितीयामपि मथुरां विजित्य शिवभूतिस्तैः सैनिकैः सह नृपसमीपे समायातः । नृपेणोक्तम् - सुदुष्करं कार्यं कृतवानसि, अतः परितुष्टोऽस्मि, ब्रूहि स्वमनोगतम् । शिवभूतिः प्राह – सर्वत्र मम स्वेच्छा भ्रमणं देहि । नृपेण तत् प्रदत्तम् । को कौनसी मथुरा पर धावा बोलना है । चलते समय राजा से इस बात को तो अपन लोगों ने पूछा ही नहीं है। सबकी बात सुनकर शिवभूति ने कहा कि इसकी क्या चिन्ता- चलो दोनों ही मथुरा पर धावा बोल देंगे। आप लोगों को जिस पर जाना दुष्कर प्रतीत होता हो, वह मेरे जुम्मे रहे। इस प्रकार कह कर शिवभूति सैनिकों को साथ लेकर सर्वप्रथम पाण्डुमथुराकी ओर बढ़ा और उसको विजितकर द्वितीयमथुराकी ओर भी चला। उसको भी उसने जीत लिया । पश्चात् सैनिकोंके साथ वापिस अपने स्थान पर लौट आया। राजा के पास आकर उसने दोनों मथुराओं को जीतने की खबर सुनाई । सुनकर राजा ने कहा- धन्यवाद् आपने बहुत ही बड़ा भारी दुष्कर कार्य साधा है इससे मुझे बड़ी भारी प्रसन्नता है, कहो तुम्हें इसके फलस्वरूप क्या देना चाहिये । सुनकर शिवभूति ने अपने मनोगत भावको प्रकट कर दिया और कहा कि मेरा ઉપર ચડાઈ કરવી છે? નીકળતી વખતે આ વાત આપણે રાજાને તે પૂછી પણ નહીં. બધાની વાત સાંભળીને શિવભૂતિએ કહ્યું કે એમાં ચિન્તા શા માટે ? ચાલા અને મથુરા ઉપર ચઢાઈ કરીશું'. આપને જ્યાં ચઢાઈ કરવાનું વધુ કઠણ લાગતું હોય તા તેની જવાબદારી મારા શિર ઉપર છે. આ પ્રમાણે કહીને શિવભૂતિ સૈનિકોને સાથે લઇ પ્રથમ પાંડુ મથુરાની તરફ ઉપડયા અને એને જીતી લઈને ખીજી મથુરા ઉપર પણ એણે ચઢાઇ કરી. અને તેને પણ જીતી લીધી. વિજયી બન્યા પછી સૈનિકો સાથે પોતાના સ્થાને પાછા ફર્યાં. રાજાની પાસે આવીને તેણે અને મથુરાને જીતી લીધાની વાત કહી સંભળાવી, આ સાંભળી રાજાએ કહ્યુ. ધન્યવાદ ! તમે ઘણું જ સારૂં' કામ કર્યું, ઘણું દુષ્કર કાર્ય પાર પાડયું. છે આથી હું તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છું કહે! તમાને શુ' પુરસ્કાર ઈનામ આપુ' ? એ સાંભળીને શિવભૂતિએ પાતાના મનના ભાવ પ્રગટ કર્યાં અને કહ્યું કે, કાઇ પણ પ્રકારની શકટોક વગર ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧

Loading...

Page Navigation
1 ... 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855