Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७८
उत्तराध्ययनसूत्रे प्रभाते राज्ञः समीपमागत्य वदति-अहं श्मशाने रात्री निर्भयतया स्थितः। राजपुरुषा अपि वदन्ति-अस्माभिर्भये प्रदर्शितेऽपि निर्भय एवायं तत्रावस्थितः। तदा नृपतिः स्वसेवायां तं नियोजयति स्म । ___अन्यदा नृपतिः स्वसैनिकान् मथुरां ग्रहीतुं प्रेषयति, तैः सह-शिवभूतिमपि प्रेषयति । मार्गे गच्छद्भिस्तैः परस्परमुक्तम्-भोः ! वयं राजानमपृष्ट्वा प्रस्थिताः, का कर्मचारी अपने काम में सफलित नहीं हुए तो वे सब वहां से वापिस चले आये। प्रातःकाल होते ही शिवभूति भी वहां से चला आया और राजा के पास आकर कहने लगा कि राजन् ! मैं आपकी आज्ञानुसार निर्भय होकर रातभर श्मशानमें रहा। इतने में राजपुरुषों ने भी आकर राजा को समाचार दिया कि हम लोगों ने हर एक प्रकार से शिवभूति को भय प्रदर्शित करने में कसर नहीं रखी, परन्तु यह तो जरा भी भय से विचलित नहीं हुआ। राजा ने राजकर्मचारियों की बात सुनकर शिवभूति को निर्भय मान उसको अपनी सेवा में रख लिया। किसी एक समय की बात है कि राजा ने अपने सैनिकों को आदेश दिया कि वे मथुरानगरीकी ओर धावा बोल देवें । राजा का आदेश पाकर सैनिकोने मथुरानगरी की ओर प्रयाण कर दिया। साथ में राजा की तर्फ से शिवभूति को भी जाने का आदेश मिला। रास्ते में जाते २ इन लोगों ने परस्पर में इस प्रकार विचार किया-अरे भाई ! यह तो कहो कि अपन પિતાના કામમાં–તેને ડરાવવામાં સફળ ન થયા ત્યારે તે બધા ત્યાંથી પાછા કર્યા. સવાર થતાં શિવભૂતિ સ્મશાનમાંથી પાછા ફર્યો અને રાજાની પાસે આવીને કહેવા લાગ્યો રાજન ! હું આપની આજ્ઞા અનુસાર નિર્ભય થઈને આખી રાત્રિ સ્મશાનમાં રહ્યો છું. એજ સમયે રાજકર્મચારીઓએ પણ આવીને રાજાને સમાચાર આપ્યા કે, અમે લેકેએ અનેક પ્રકારે શિવભૂતિને ડરાવવામાં કાંઈ ક્યાસ રાખી નથી. પરંતુ એ જરા પણ ડર્યો નહીં. રાજકર્મચારીઓની આ વાત સાંભળી શિવભૂતિને નિડર માની પિતાની સેવામાં રાખી લીધે. કેઈ એક સમયે રાજાએ પિતાના કર્મચારીઓને હુકમ કર્યો કે, તેઓ મથુરા નગરી પર ચઢાઈ કરે, રાજાને આદેશ મળતાં સનિકે એ મથુરા નગરી તરફ પ્રયાણ કરી દીધું. રાજાએ તેમની સાથે પોતાના તરફથી શીવભૂતિને પણ જવાને હુકમ કર્યો. જતાં જતાં રસ્તામાં એ લોકેએ એવો વિચાર કર્યો કે, અરે ભાઈ ! એ તે કહે કે આપણે કઈ મથુરા નગરી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧