Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
किञ्च - यदि कर्म कञ्चुकवद् बहिः स्थितं भवेत् तर्हि कर्महेतुका वेदनाऽपि अन्तरात्मनि कथं स्यात् ? ।
यदि फर्म संचरणशीलमिति मध्येऽपि संस्थितस्य कर्मणः फलमात्मन्यन्तर्वेदनाऽपि स्यादिति तेन मन्यते, तदा तदुक्तं कञ्चुकसादृश्यं व्याहतं स्यात्, यतः कञ्चुक बहिः स्पृष्ट एवं भवति, न तु देहान्तर्गतः, किंच - बहिरन्तश्च युगपद्वेदना न स्थात्, कर्मणस्तु वहिरन्तर्वा सम्बन्धाद् वेदना युगपत् संभवति । किंच - संचरणत्वं किन्तु ऐसी मान्यता तो है नहीं, क्यों कि इस प्रकार की मान्यता में अपसिद्धान्त नाम का निग्रहस्थान आता है। सूत्र में ' आत्मा अन्यप्रदेशस्थ कर्म का ग्रहण करता है यह बात निषेध करने में आई है ।
और भी - जैसे कंचुक बाहिर स्थित रहता है उसी तरह कर्म भी यदि आत्मा से बाहिर रहे तो उसके द्वारा होनेवाली वेदना भी आत्मा के बाहर ही होनी चाहिये । आत्मा के भीतर नहीं ।
यदि कहा जाय कि कर्म संचरण स्वभाववाला है इसलिये वह आत्मा के मध्यस्थित होकर उसको अन्तर्वेदना का हेतु हो जायगा, सो ऐसा कथन कंचुक के सादृश्य से व्याहत हो जाता है, क्यों कि कंचुक तो देह के बाहर ही में स्पृष्ट रहता है वह शरीर के भीतर तो कुछ प्रविष्ट होता नहीं है । दूसरे-यदि कर्म आत्मा से स्पृष्टमात्र रहते हैं यह बात ही मानी जाय तो एक साथ आत्मा को जो भीतर बाहिर में वेदना का अनुभव होता है वह नहीं होना चाहिये । यदि कर्मों को
७७०
તા છે જ નહીં; કેમ કે, આ પ્રકારની માન્યતામાં અપસિધ્ધાન્ત નામનું નિગ્રહસ્થાન આવે છે. સૂત્રમાં આત્મા અન્ય પ્રદેશસ્થ કર્મને ગ્રહણ કરે છે આ વાતના નિષેધ કરવામાં આવેલ છે.
હવે જેમ કચુક શરીર ઉપર છતાં શરીરમય નહીં એમ રહે છે, એજ રીતે કમ પણ આત્મા સાથે છતાં પણ આત્માથી અલગ રહે તે એના દ્વારા થનારી વેઢના પણ આત્માની બહાર થવી જોઇએ-આત્માની અંદર નહીં.
જો એમ કહેવામાં આવે કે-કમ સંચરણુ સ્વભાવવાળાં છે, તે તે આત્માની મધ્યમા સ્થિત થઈ અને અંતવેદનાનું કારણુ ખની જાય એટલે એવું કથન કુંચૂકના દેષ્ટાન્તથી વિરૂધ્ધનું થઈ જાય છે કેમ કે, કંચુક તેા દેહની ઉપર જ સ્પર્શ કરીને રહે છે શરીરની અંદર તેના પ્રવેશ થતા નથી. હવે ખીજું જો કર્મ આત્માથી સ્પર્શીને માત્ર રહે છે એ વાત પણ માનવામાં આવે તા આત્માને જે અંદર અને બહાર એકી સાથે વેદનાના અનુભવ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧