Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 823
________________ ७६८ उत्तराध्ययनसूत्रे एवं प्ररूपणां श्रुत्वा गोष्ठमाहिलो विन्ध्यमुनि प्राह-नैवं शास्त्रकृत्संमतम् , यथा कञ्चुकः कञ्चुकिनो देहं स्पृशति, किं तु देहेन सह श्लिष्टो न भवति, तथा कर्म जीवं स्पृशति न तु अविभागेन संमिलितं भवति, यदि जीवेन सहाविभागबद्धं भवेत् , तर्हि कर्म न वियुक्तं भवितुमर्हति, तथा च जीवस्य भवक्षयो न स्यादिति । विन्ध्येनोक्तम्-ममाचार्येणैवमाख्यातं मया तदुच्यते। गोष्ठमाहिलो वदति-त्वद् गुरुः किं विजानाति । ततः शङ्कितो भूत्वा विन्ध्यमुनिर्गुरुं पृच्छति-किमिदं मया सम्यकू समय गोष्ठमाहिलमुनि के पास गये-और पूछने पर उन के पास इसी तरह की प्ररूपणा की। विन्ध्यमुनि द्वारा कृत इस प्रकार की प्ररूपणा सुनकर गोष्ठमाहिल ने उनसे कहा इस प्रकार की प्ररूपणा शास्त्रकारों की दृष्टि से उचित नहीं है । जैसे कंचुक-अंगरखा पहिरने वाले की देह को छूता तो है परन्तु उससे श्लिष्ट नहीं होता है, इसी तरह कर्म जीव को छूता तो है परन्तु वे अविभागरूप से उसके साथ संमिलित नहीं होते हैं। यदि जीव के साथ वे अविभागरूप से संमिलित माना जायगा तो वे कभी भी उससे अलग नहीं हो सकेंगे, अलग नहीं हो सकने के कारण जीव को संसार का क्षय भी कभी नहीं होगा। गोष्ठमाहिल की इस बात को सुनकर विन्ध्यमुनिने उनसे कहा-मुझे तो आचार्य महाराज ने ही ऐसा समझाया है अतः मैं भी ऐसा ही कहता हूं। गोष्ठमाहिलने कहा-तुम्हारे મહારાજની પાસેથી બેધ મેળવીને વિંધ્ય મુનિ કોઈ એક સમયે ગેષ્ઠમાહિલ મુનિની પાસે ગયા અને પૂછ્યું. જવાબમાં તેમણે આ પ્રકારની પ્રરૂપણ કરી. વિધ્યમુનિએ કહેલી આ પ્રરૂપણ સાંભળીને ગેન્ડમાહિલે કહ્યું આ પ્રકારની પ્રરૂપણું શાસ્ત્રકારની દૃષ્ટિએ ઉચીત નથી. જેમ કંચુક-અંગરખું તેના પહેરવાવાળાના શરીરને અડકે છે પણ એનાથી એકરૂપ થતું નથી. એજ રીતે કર્મ આત્માને અડકે છે પરંતુ અવિભાગરૂપથી એની સાથે એકરૂપ થઈ શકતું નથી. જે જીવની સાથે તે પણ અવિભાગરૂપથી સંમિલિત માનવામાં આવે છે તે કદી પણ એનાથી અલગ થઈ શકે નહીં. તે પછી અલગ થઈ શકવાના કારણે જીવને સંસારના ભવ ભ્રમણને પણ ક્ષય ન જ થાય. ગોષ્ઠમાહિલની આ વાતને સાંભળીને વિંધ્યમુનિએ તેમને કહ્યું અને તે આચાર્ય મહારાજે જ એવું સમજાવ્યું છે, એટલા માટે જ હું એ પ્રમાણે કહું છું. ગેષ્ઠમહિલે કહ્યું તમારા ગુરુ જાણે છે જ શું ? ગાષ્ઠમહિલની આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855