Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 820
________________ प्रियदर्शिनी टीका. अ० ३ गा० ९ सप्तमनिह्नवगोष्ठमाहिलदृष्टान्तः ७६५ मुनि माह-कथं पृथगुपाश्रये स्थीयते, एकत्रैव स्थानेऽस्माभिः स्थातव्यम् , इत्युतोऽपि गोष्ठमाहिलमुनिस्तथा स्थातुं नेच्छति, किंतु पृथगुपाश्रये एवं स्थितः । द्वितीये दिवसे दुबलिकापुष्पाचार्यः मूत्रवाचनार्थ गोष्ठमाहिलमुनेः समीपे स्वशिष्यान् प्रेषयति। ते शिष्या गोष्ठमाहिलमुनेः समीपं गत्वा प्रार्थयन्ति-सूत्रवाचनां कारयन्तु भवन्तः। गोष्ठमाहिलमुनिना तद्वचनं न स्वीकृतम् । तदा तैः शिष्यैराचार्यस्य समीपे वाचना गृहीता । वाचनावसाने विन्ध्यनामकः शिष्यः अशीतिसहस्राधिकैककोटिसंख्यकपदयुक्तं पुष्पाचार्य को जब बात ज्ञात हुई तो वे उनके पास आये और वन्दना करके गोष्ठमाहिल से कहने लगे । आपने पृथक उपाश्रय में स्थान क्यों किया ? हम सब को तो एक ही जगह रहना चाहिये। इस प्रकार आचार्य के कहने पर भी गोष्ठमाहिल ने उनकी बात पर कुछ भी ध्यान नहीं दिया और न कुछ कहा भी अलग ही ठहरे रहे । दूसरे दिन दुर्बलिकापुष्पाचार्य ने अपने शिष्यों को सूत्रवाचना लेने के लिये गोष्ठमाहिल के पास भेजा । शिष्य जाकर उनसे कहने लगे कि महाराज ! गुरु महाराज ने आपके पास हम को सूत्रवाचना लेने के लिये भेजे हैं, अतः प्रार्थना है कि आप हम को सूत्र की वाचना देवें । गोष्ठमाहिल ने उन शिष्यों की बात को अनसुनी करदी। शिष्य वापिस आगये और गुरुमहाराज से वाचना लेने लग गये। ____एक करोड अस्सी हजार १००८०००० पदवाले कर्मप्रवाद नामक જાણ થઈ ત્યારે તે તેમની પાસે જઈ પહોંચ્યા અને વંદના નમસ્કાર કરીને ગેષ્ઠમાહિલને કહેવા લાગ્યા. આપ જુદા ઉપાશ્રયમાં શા માટે ઉતર્યા? આપણે સઘળાએ તે એક જ સ્થળે રહેવું જોઈએ. આ પ્રકારે આ નવા આચાર્યના કહેવા છતાં પણ ગોષ્ઠમાહિલે તેમની વાત ઉપર કાંઈ ધ્યાન આપ્યું નહીં, તેમજ કાંઈ જવાબ પણ ન વા . અને જ્યાં ઉતર્યા હતા ત્યાં જ રહ્યા. બીજે દિવસે દુર્બલિકાપુષ્પાચાર્યે પિતાના શિષ્યોને સૂત્રવાચના (સૂત્રનાપાઠ) લેવા માટે ગેઝમાહિલ પાસે મોકલ્યા. શિષ્યો જઈને તેમને કહેવા લાગ્યા કે, મહારાજ ! ગુરુમહારાજે અને આપની પાસે સૂત્રવાચના લેવા માટે મોકલ્યા છે. આથી અમારી આપને વિનંતિ છે કે આપ અમને સૂત્રની વાચના (પાઠ) આપે. ગેઝમાહિલે એ શિષ્યની વાતને સાંભળી ન સાંભળી કરી અવગણ. શિ પાછા ફર્યા અને ગુરુમહારાજ પાસેથી વાચના (પાઠ) લેવા લાગ્યા. એક કરોડ એંશી હજાર ૧૦૦૮૦૦૦૦ પદવાળા કર્મપ્રવાદ નામના અષ્ટમ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855