Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 819
________________ उत्तराध्ययनसूत्रे अथाचार्यः स्वशिष्यं दुर्बलिकापुष्पं प्रति माह-वत्स ! गच्छोऽयं मया त्वदङ्के स्थाप्यते, एनं यत्नेन रक्ष । गोष्ठमाहिले फल्गुरक्षिते च विशेषतो विनयेन वर्तितव्यं भवता, इत्युक्त्वा स आचार्यस्तं मुनीन्द्रं स्वपदे स्थापयित्वा भक्तप्रत्याख्यानेन स्वर्ग गतः ____ अथ गोष्ठमाहिलमुनिः स्वगुरुं दिवं गतं ज्ञात्वा मथुरातो दशपुरनगरं समागतः । आचार्येण दुर्बलिकापुष्पमुनिः स्वपट्टे स्थापित इति निशम्य जातामर्षः सन् पृथगुपाश्रये स्थितः । दुबलिकाषुष्पाचार्यस्तत्रागत्य वन्दित्वा सविनयं गोष्ठमाहिलबाद में आचार्य महाराज ने दुर्बलिकापुष्प मुनि से कहा-वत्स! इस गच्छ को मैं आज से तुम्हारी गोदी में स्थापित करता हूं अतः यत्न से इस की रक्षा करते रहना। गोष्ठमाहिल एवं फल्गुरक्षित, इन बड़ों का विशेषरूप से विनय करते रहना। ऐसा कहकर आचार्य महाराज ने दुर्बलिकापुष्पमुनि को अपने पद पर स्थापित कर दिया और स्वयं भक्तप्रत्याख्यान कर समाधिमरण धारण कर लिया। अन्त में वे कालधर्म पाकर स्वर्ग में देव हुए। गोष्ठमाहिल को जब अपने गुरु का मरणवृत्तान्त ज्ञात हुआ तो वह मथुरा से विहार कर दशपुर नगर आये। वहां आकर वे अपने गुरुभाईयों के पास नहीं ठहरे, कारण कि उनको यह ज्ञात हो चुका था कि गुरु महाराज ने अपने पद पर दुर्बलिकापुष्प मुनि को स्थापित कर दिया है इससे उसके चित्त में क्रोध की मात्रा ने स्थान कर लिया, अतः वे वहां किसी दूसरे ही उपाश्रय में जाकर ठहर गये। दुर्बलिकाમુનિને કહ્યું, વત્સ ! આ ગ૭ને આજથી તમારા હાથમાં સુપ્રત કરું છું, એટલે હવેથી તેનું યત્નપૂર્વક રક્ષણ કરવાની જવાબદારી તમારી છે. ગેષ્ઠ માહિલ અને ફલ્યુરક્ષિત તમારાથી મોટા છે તે તેમને વિશેષરૂપથી વિનય કરતા રહેજો. આમ કહીને આચાર્ય મહારાજે દુર્બલિકાપુષ્પ મુનિને પિતાની જગાએ આચાર્યપદે સ્થાપિત કરી દીધા. અને પિતે ભક્તપ્રત્યાખ્યાન કરી સમાધિપૂર્વક કાળધર્મ પામી સ્વર્ગમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ગાકમાહિલે જ્યારે પોતાના ગુરુના સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાના સમાચાર જાણ્યા કે તરત જ તે મથુરાથી વિહાર કરી દશપુર નગર આવ્યા. ત્યાં આવીને પોતાના ગુરૂભાઈ એની સાથે ન ઉતર્યા કારણ કે, તેમના જાણવામાં આવ્યું કે ગુરૂમહારાજે આચાર્યપદે દુર્બલિકાપુષ્પ મુનિને સ્થાપિત કર્યા છે, તેથી તેમના ચિત્તમાં ક્રોધ ભભૂકી ઉઠયો અને તેથી તેમની સાથે ન ઉતરતાં તેઓ કોઈ બીજા ઉપાશ્રયમાં ઉતર્યા. દુર્બલિકાપુપને જ્યારે આ વાતની ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855