Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
___ उत्तराध्ययनसूत्रे ततो मथुरानगरनिवासिभिः श्रावकैः सादरं गोष्ठमाहिलः सन्मानितः स्वगुरोः समीपे गन्तुकामोऽभवत् । परंतु तत्रत्यसंघस्याग्रहवशाद् वर्षाचतुर्मास्यां तत्र स्थितः।
इतश्च विश्ववन्दितः श्रीआयरक्षिताचार्यः स्वमरणसमयमासन्नं ज्ञात्वा चिन्तयति-योग्य एवं शिष्यः स्वपट्टके स्थापनीयः, अतः सर्वान् मुनीन् सर्वसंघं च पृच्छामि, इति चिन्तयित्वा स सर्वान् मुनीन् सर्वसंघं च समाहूय वल्लतैलघृतकुम्भदृष्टान्तान् वदति-यथा चणकसंभृतं कुम्भं रिक्तीकर्तुं अधोमुखीकृतात् तस्मात् कुम्मात् तदन्तर्गताः सर्वे चणकाः सत्त्वरं निर्यान्ति, एवं दुर्बलिकापुष्पस्य सूत्रार्थदाने वल्लने इनका खूब आदर सत्कार किया। कुछदिन वहां ठहरकर गोष्ठमाहिल ने अपने गुरु महाराज के पास आने का विचार किया। ज्यों ही ये गुरु महाराज के पास आने को तैयार होने लगे कि वहां के संघ ने इनको विशेष आग्रहकर अपने ही यहां ठहरा लिये। इतने में वर्षाकाल आगया। श्री संघ की विनंति से इन्हों ने वहीं पर चतुर्मास कर लिया।
इधर आचार्य आर्यरक्षित का मरणकाल निकट आगया। इसलिये आचार्य महाराज ने अपना मरणकाल निकट आया जानकर विचार किया कि-योग्य शिष्य को ही अपने पाट पर स्थापित करना चाहिये इस के लिये मुझे सर्वसंघ एवं सर्व मुनियों से पूछ लेना चाहिये । ऐसा विचार कर उन्हों ने सर्वसंघ एवं सर्वमुनियों को बुलाया और बुलाकर उन सब के समक्ष वल्ल (चने) तैल एवं घृतकुम्भ के उदाहरणों को सुनाया और कहा-जिस प्रकार चनों से भरे हुए घडेको खाली करनेके लिये उस घडेको उल्टा किया जाता है इससे भरे हुए समस्त चने उससे नीचे गिर पड़तेहै, જનતાએ તેમને ખૂબ આદરસત્કાર કર્યો. થોડો સમય ત્યાં રોકાઈ ગોષ્ઠમાહિલે પિતાના ગુરુમહારાજ પાસે પાછા જવાનો વિચાર કર્યો. જ્યાં એ ગુરુમહારાજ પાસે જવા તૈયારી કરવા લાગ્યા ત્યારે ત્યાંના શ્રીસંઘે વિશેષ આગ્રહ કરી રોકી લીધા. એટલામાં ચાતુર્માસ બેસી ગયું. શ્રીસંઘની વિનંતીથી તેમણે ત્યાં જ ચાતુર્માસ કર્યું.
આ તરફ આચાર્ય આરક્ષિત મરણ પથારીએ હતા. પિતાને મરણ કાળ નજીક આવેલ જાણી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે મારે ઉત્તરાધિકારી તરીકે યોગ્ય શિષ્યને જ મારી જગાએ નિયુક્ત કરવો જોઈએ. આ અંગે મારે સર્વસંઘ અને સેવે મુનિઓને પૂછવું જોઈએ. એ વિચાર કરી તેમણે સર્વસંધ અને સર્વ મુનિઓને બોલાવ્યા અને એ સઘળાની સમક્ષ ચણા, તેલ અને ઘી ભરેલા ઘડાના ઉદાહરણે સંભળાવ્યાં અને કહ્યું-જે રીતે ચણાથી ભરેલા ઘડાને ખાલી કરવા માટે એ ઘડાને ઉધે વાળવામાં આવે છે તેમાં ભરેલા સઘળા ચણા નીચે પડી જાય છે. એ પ્રમાણે દુબલિકાપુષ્પને સૂત્રાર્થ
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧