Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 816
________________ प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ सप्तमनिह्नवगोष्ठमाहिलदृष्टान्तः ७६१ अथ सप्तमनिह्नवगोष्ठमाहिलदृष्टान्तः प्रोच्यते भगवतः श्रीमहारवीस्वामिनो निर्वाणसमयाचतुरशीत्यधिकपञ्चशत ५८४ वर्षेषु व्यतीतेषु दशपुरे नगरे इक्षुगृहनामकोधाने आर्यरक्षितनामक आचार्यः समायातः। तस्य त्रयः शिष्या आसन्-गोष्ठमाहिलः१, फल्गुरक्षित:२, दुर्बलिकापुष्पश्चेति ३। इतश्च मथुरानगर्यामक्रियावाद उत्थितः । तत्र तन्मतं निराकर्तुं कोऽपि प्रतिवादी नाभूदिति तत्रस्थसंघेन स आयरक्षिताचार्यों विज्ञापितः। आर्यरक्षिताचार्यस्तदा गोष्ठमाहिलं वादलब्धिमन्तं मत्वा तमेव सशिष्यं मथुरायां प्रेषितवान् । तेन तत्र गत्वा राज्ञः सदसि तमक्रियावादिनं चावाकं वादे निरुत्तरीकृतवान् । सातवें गाष्ठमाहिल निह्नव की कथा इस प्रकार है श्री वीर प्रभु को निर्वाण प्राप्त हुए पांचसौ चोरासी ५८४ वर्ष जब व्यतीत हो चुके तब दशपुर नगर में इक्षुगृह नाम के बगीचे में आर्यरक्षित आचार्य महाराज आये। इनके तीन शिष्य थे-१ गोष्ठमाहिल, २ फल्गुरक्षित, ३ दुर्बलिकापुष्प । इसी समय मथुरा नगरी में अक्रियावाद का प्रचार हो रहा था। इस प्रचार को रोकने के लिये वहां कोई भी प्रतिवादी बनने को तयार न हुआ अतः वहां के श्रीसंघ ने आचार्य आर्यरक्षित महाराज को इस की खबर दी। आचार्य महाराज ने वादलब्धि से युक्त गोष्ठमाहिल को जानकर सशिष्य उनको ही मथुरा नगरी भेज दिया। गोष्ठमाहिल ने पहुँचते ही राजसभा में उपस्थित होकर अक्रियावादी उस चार्वाकको बाद में परास्त कर दिया। गोष्ठमाहिल की विद्वत्ता से वहां की जनता बड़ी ही प्रसन्नचित्त हुई। जनता સાતમા ગઠામાહિલ નિદ્ભવની કથા આ પ્રકારની છે– શ્રી વિરપ્રભુને નિર્વાણ પામે પાંચસે ચોર્યાશી વર્ષ વીતી ચુક્યાં એ સમયે દશપુર નગરમાં ઈક્ષગૃહ નામના બગીચામાં આર્ય રક્ષિત આચાર્ય મહારાજ પધાર્યા. તેમને ત્રણ શિષ્ય હતા. (૧) ગેષ્ઠમહિલ, (ર) ફલ્યુરક્ષિત, (૩) દુર્બલિકાપુ૫. આ સમયે મથુરાનગરીમાં અક્રિયાવાદને પ્રચાર થઈ રહ્યો હતો. આ પ્રચારને રોકવા માટે ત્યાં કઈ પણ પ્રતિવાદી બનવા તૈયાર ન થયું ત્યારે ત્યાંના શ્રીસંઘે આચાર્ય આર્ય રક્ષિત મહારાજને તેના ખબર પહોંચાડ્યા. આચાર્ય મહારાજે આ માટે વાદલબ્ધિથી યુક્ત એવા ગોષ્ઠમાહિલને શિષ્ય સાથે મથુરા નગરીમાં મોકલ્યા. ગેસ્ડમાહિલે ત્યાં પહોંચીને તુરત જ રાજસભામાં હાજર થઈ અક્રિયાવાદી એવા ચાર્વાકને વાદવિવાદમાં હરાવી દીધો. ગેષ્ઠમાહિલની વિદ્વતાથી ત્યાંની જનતા ખૂબ પ્રસન્ન થઈ उ० ९६ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855