Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५९
प्रियदर्शिनी टीका अ० ३गा. ९ गुप्ताचार्येणरोहगुप्तस्य पराजयः जनपरिवृतः स आचार्यः कुत्रिकापणे समागतः । यत्र त्रैलोक्यवर्तिनः पदार्थाः क्रयविक्रयव्यवहारार्थं सन्ति स कुत्रिकापण इत्युच्यते । तत्र धनिकं प्रति स आचार्य: प्राह-' जीवान् देहि ' इत्युक्ते सति तत्र तद्धनिकेन कुमारकुमारीहस्त्यश्वादय अनेके जीवाः प्रदर्शिताः ।
ततः पुनस्तेनाचार्येणोक्तम् - अजीवान् देहि, इत्युक्ते सति घटपटादयः पदार्थाः प्रदर्शिताः । ततो 'नोजीवान् देहि ' इत्याचार्येणोक्ते कुत्रिकापणधनिकः माह - ' न सन्ति लोकत्रये नोजीवाः ' यद् वस्तु लोकत्रये भवति, तदेव कुत्रिकापणे भवति नान्यत् । तदा स श्री गुप्ताचार्यों रोहगुप्तमाह – जीवाजीवल
इस प्रकार कह कर वे दूसरे दिन प्रातःकाल राजा आदि पुरजन से परिवृत होकर कुत्रिकापण - कुतियावण की दुकान पर पहुँचे जहाँ तीनलोक के समस्त पदार्थ क्रय विक्रयरूप व्यवहार के निमित्त रखे हुए थे। पहुँचते ही आचार्य महाराज ने दुकान के मालिक से कहा- जीव को दो, आचारूप ग्राहककी बात सुनकर उस दुकानदारने उन्हें कुमार, कुमारी, हाथी, घोड़े आदि समस्त जीव दिखला दिये। देखनेके बाद आचार्यने पुनः उस दुकानदार से कहा कि जीव तो देख लिये अब अजीवों को भी दिखलाओ, आचार्य महाराज की बात सुनकर दुकानदारने अजीवों को भी घट, पटादिक अजीवपदार्थों को भी दिखला दिया। देखकर पुनः आचार्य महाराज ने कहा- ये भी देखलिये अब नोजीवों को और दिखला दिजिये क्यों कि उनकी भी आवश्यकता है। दुकानदार आचार्य महाराज की इस बात को सुनकर उनसे कहने लगा- महाराज आप क्या कहते हैं
પ્રકારે કહીને તે બીજા દિવસે પ્રાતઃકાળે રાજા વગેરે નગરવાસીઓના સમૂહ સાથે કુતિયાવણની (જ્યાં ત્રણે લેાકની ચીજો મળી શકે તેવી છે ) દુકાને પહેાંચ્યા. જ્યાં ત્રણે લેાકના સઘળા પદાર્થ વેચાતા હતા. ત્યાં પહેાંચતાં જ આચાર્ય મહારાજે દુકાનના માલીકને કહ્યું-જીવ આપે!! આચાય મહારાજની ગ્રાહક રૂપે આ વાત સાંભળીને દુકાનદારે તેમને કુમાર, કુમારી, હાથી, ઘેાડા આદિ સર્વ જીવા અતાવ્યા. તે જોયા પછી આચાર્યે ક્રીથી એ દુકાનદારને કહ્યુ` કે, જીવ તા જોઈ લીધા હવે અજીવ ખતાવા. આચાય મહારાજની વાત સાંભળીને દુકાનદારે અજીવ એવા ઘટ પાર્દિક અજીવ પદાર્થો પણ બતાવ્યા. એ જોયા બાદ ક્રીથી આચાય મહારાજે કહ્યું–કે, એ પણ જોઇ લીધા. હવે નાજીવ બતાવેા. કેમકે, તેની પણ જરૂરત છે. દુકાનદાર આચાય મહારાજની આ વાત સાંભળીને તેમને કહેવા લાગ્યા–મહારાજ આપ શું
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧