Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७०८
उत्तराध्ययनसूत्रे तस्मात्-वस्तुनोऽनुक्षणं सर्वथा नाश इति न युक्तम् , किं तु पर्यायपरिवर्तनेनैवानुक्षणं द्रव्यस्य नाशः, इति मन्तव्यम् । दशमे पूर्वे यदुक्तं नारकादीनां व्युच्छेद इति, तत्र व्युच्छेदः पर्यायान्तरसंप्राप्तिरूपः । यतः
जैनानामखिलं वस्तु, द्रव्यतः शाश्वतं भवेत् ।
अपरापरपर्याय-परावृत्तेस्त्वशाश्वतम् ॥ १॥ इत्येवं धर्माचार्यैः प्रतिबोधितोऽपि सोऽश्वमित्रः स्वदुराग्रहं न त्यक्तवान तदा धर्माचार्यस्तं 'निह्नवोऽयम् ' इति मत्वा कायोत्सर्गपूर्वकं बहिष्कृतवान् । वस्तुका प्रतिक्षण सर्वथा नाश मानना युक्तियुक्त नहीं है। किन्तु यही मानना चाहिये कि पर्याय के परिवर्तन से ही प्रतिक्षण वस्तु का नाश होता है । दशमपूर्व में जो नारकी आदि का व्युच्छेद कहा है उसका अभिप्राय सर्वथा नाश से नहीं है, किन्तु पर्याय से पर्यायान्तरित होता है, ऐसा है क्यों कि जैनशास्त्र की यह मान्यता है ___ " जैनानामखिलं वस्तु, द्रव्यतः शाश्वतं भवेत्।
अपरापरपर्यायपरावृत्ते त्वशाश्वतम् ॥ १॥" समस्त पदार्थ द्रव्य की अपेक्षा शाश्वत एवं पर्याय की अपेक्षा अशाश्वत हैं।
इस प्रकार धर्माचार्य द्वारा प्रतिबोधित होने पर भी अश्वमित्र ने अपने दुराग्रह का त्याग नहीं किया। धर्माचार्य ने उसको इस मान्यता से निह्नव जानकर कायोत्सर्गपूर्वक गच्छ से बाहिर कर दिया। गच्छसे
આથી વસ્તુને પ્રતિક્ષણ સર્વથા નાશ થાય છે તેમ માનવું તે વ્યાજબી નથી. પરંતુ એમ જ માનવું જોઈએ કે, પર્યાયના પરિવર્તનથી જ પ્રતિક્ષણ વસ્તુને નાશ થાય છે. દશમપૂર્વમાં નારકી આદિને જે વિચછેદ કહ્યો છે તેને હેતુ એ નથી કે તેને સર્વથા નાશ થાય છે પરંતુ એક પર્યાયથી બીજી પર્યાયાન્તરિત થાય છે. કારણ કે જૈનશાસ્ત્રની એ તે માન્યતા જ કે,
" जैनानामखिल वस्तु, द्रव्यतः शाश्वतं भवेत् ,
अपरापरापर्यायपरावृत्तत्वशाश्वतम् ॥ १॥" સઘળા પદાર્થ દ્રવ્યની અપેક્ષાએ શાશ્વત અને પર્યાયની અપેક્ષાએ અશાશ્વત છે.
ધર્માચાર્ય તરફથી આટ આટલે પ્રતિબંધ આપવા છતાં પણ અશ્વમિત્રે પિતાને દુરાગ્રહ ન છે. તેની આ જાતની માન્યતાથી તેને નિદ્વવ (સૂત્રને સત્ય અર્થને બદલે અવળો અર્થ કરનાર) જાણીને ધર્માચાર્યું કાર્યોત્સર્ગ પૂર્વક તેને ગ૭ બહાર મૂકી દીધું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧