Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे
आचार्यो वदति - यदि जीवप्रदेशो नोजीव इति मन्यसे तदा प्रतिप्रदेशं arter: सन्तीत्येकस्मिन्नात्मनि असंख्याता नोजीवाः स्युः, ततः सर्वेषामपि जीवानां प्रत्येकमसंख्यातनोजीवत्वप्रसङ्गात् तव मते क्वापि जीवो न स्यात् ।
७५२
किंच - एवमजीवा अपि धर्मास्तिकायादयः द्वणुकस्कन्धादयो घटादयश्च प्रतिप्रदेश भेदात् अजीवैकदेशत्वात् तव मते सर्वे नोअजीवा भवेयुः घटैकदेशनोघटवदिति ततः क्वाप्यजीवो न स्यात्, परमाणूनामपि पुद्गलाऽस्तिकायरूपाऽजीदिकों का एक देश नोधर्मास्तिकाय माना जाता है उसी तरह जीव से अपृथक्रभूत एवं जीव से संबद्ध भी जीवदेश नोजीव माना जाय तो इसमें आप को क्या आपत्ति है ? ।
इस पर आचार्य महाराज ने कहा कि यदि एक जीवप्रदेश को नोजीव मानोगे तो प्रत्येक प्रदेश में बहुत जीव मानना पडेगा, इस प्रकार एक ही आत्मा में असंख्यात प्रदेश होने से असंख्यात नोजीव मानने का प्रसंग प्राप्त होगा । अतः प्रत्येक जीव में असंख्यात नोजीवत्व के प्रसंग से कहीं पर भी जीव नहीं हो सकेगा ।
और भी इसी तरह अजीव भी धर्मास्तिकायादिक तथा दधणुकस्कंधादिस्वरूप घटादिक प्रतिप्रदेश के भिन्न होने की वजह से तथा अजीव के एकदेश होने से तुम्हारे मतानुसार नोअजीव मानने पडेंगे, जिस प्रकार घट का एक देश नोघट माना जाता है। इसलिये कहीं पर भी पूर्ण अजीव संभवित नहीं हो सकेगा - सब ही अजीव पदार्थ नोअजीब ही मानने पडेंगे। पुद्गलास्तिकाय के एक देश होने से પરંતુ જે પ્રકારે ધર્માસ્તિકાય વિગેરેના એક દેશ નાધર્માસ્તિકાય માનવામાં આવે છે, તેવી રીતે જીવથી અપૃથક્ભૂત અને જીવથી સમૃદ્ધ એવા જીવ દેશ નાજીવ માનવામાં આવે તે તેમાં તમને શું વાંધા છે?
આચાય મહારાજે રાહગુપ્તને જવાખ વાળ્યેા કે–જો એક જીવ પ્રદેશને નાજીવ માનશે તેા પ્રત્યેક પ્રદેશમાં ઘણા જીવ માનવા પડે તે એ પ્રકારે એકજ આત્મામાં અસંખ્યાત પ્રદેશ હાવાથી અસ ખ્યાત નાજીવ માનવાના પ્રસંગ પ્રાપ્ત થશે આથી પ્રત્યેક જીવમાં અસ`ખ્યાત નાજીવત્વના પ્રસંગથી કાઈ પણ સ્થળે જીવની શકયતા રહેશે નહી'.
આ રીતે અજીવ પણ ધર્માસ્તિકાયાદિક તથા ધૈયણુક ( એ અણુના ) સ્કંધાદિ સ્વરૂપ ઘટાદિક પ્રતિપ્રદેશના જુદા થવાના કારણે તથા અજીવને એક દેશ હોવાથી તમારા મત અનુસાર નાઅજીવને માનવુ પડશે, એવી રીતે ઘટના એક દેશ નઘટ માનવામાં આવે છે. આ માટે કોઈ સ્થળે પણ પૂર્ણ
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧