Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७५०
उत्तराध्ययनसूत्रे रोहगुप्तः पृच्छति
ननु जीवप्रदेशानां खण्डशो नाशेऽपि तत्संघातस्य नाशाभावान्न जीवस्य सर्वनाशः स्यादिति, यथा क्वचित् पुद्गलस्कन्धेऽन्यस्कन्धगतं खण्डं समागत्य मिलित्वा संयुज्यते, तद्भुतं च खण्डं भित्त्वाऽन्यत्र गच्छति एवं जीवस्यापि अन्यजीवखण्डं संबध्यते, तद्गतं तु भिद्यते, इत्येवं संघातभेदधर्मवत्त्वं जीवस्य इष्यते । इसलिये उचित नहीं है कि वहां औदारिकमूर्तशरीरका ही खंड हुआ है, और उसीका विनाश होता है, जीव का नहीं, क्यों कि वह तो अमूर्त है, अतः जो पुच्छादिक उससे भिन्न दिखते हैं वे औदारिक शरीर के ही खंड हैं जीव के नहीं। जीव तो अमूर्त है किसी से भी उसका खंड नहीं होता है। रोहगुप्त ने पुनः कहा-जीवप्रदेशों का खंडशः नाश मानने पर भी जीवका सर्वविनाश नहीं हो सकता, क्यों कि जीवप्रदेशों के संघात तो नाश होता नहीं है। जैसे किसी पुद्गल स्कंध में अन्यस्कंधगतखंड आकर के मिल जाता है तथा तद्गतखंड भिदकर उससे अलग होकर दूसरी जगह चला जाता है, तो पुद्गलस्कंध का सर्वथा नाश कहां होता है, इसी प्रकार जीव में भी अन्यजीव खंड संबंधित हो जाता है और तद्गत खंड उससे अलग हो जाता है, इस प्रकार संघातभेद धर्मवत्ता जीव में मानी जाती है अतः उस का सर्वविनाश नहीं हो सकता है। નથી કારણ કે ત્યાં દારિકમૂત શરીરને જ ખંડ ટુકડે થાય છે અને તેને જ વિનાશ થાય છે–જીવને નહીં કારણ કે જીવ તે અમૂર્ત છે. આથી જે કપાયેલી પૂંછડી વિગેરે તેનાથી ભિન્ન દેખાય છે તે ઔદારિક શરીરને જ ટુકડે છે–જીવને નહીં. જીવતે અમૂર્ત છે. તેના કકડા કરવા કેઈ સમર્થ નથી. ગુપ્ત ફરીથી કહ્યું કે, જીવ પ્રદેશને ખંડશા નાશ માનવાથી જીવને સર્વવિનાશ થઈ શકતું નથી કેમકે, જીવ પ્રદેશના સંઘાતને તે નાશ થત જ નથી. જેમ કેઈ પુદ્ગલકંધમાં બીજા સ્કંધગત ખંડ આવીને મળી જાય છે તથા તે મળી ગએલા ખંડને ભેદીને તેનાથી અલગ થઈને બીજી જગાએ ચાલ્યા જાય છે તે મુદ્દગલ સ્કંધને સર્વથાનાશ કયાં થાય છે? એ પ્રકારે જીવમાં પણ અન્યજીવ ખંડ સંબંધિત થઈ જાય છે અને તદ્દગત ખંડ તેનાથી અલગ થઈ જાય છે. આ પ્રકારે સંઘાતભેદ ધર્મવત્તા જીવમાં મનાય છે. આથી એને સર્વવિનાશ થઈ શકતું નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧