________________
प्रियदर्शिनी टीका. अ० ३ गा. ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वादः ७५१ ___ आचार्यों वदति-यदा शुभाशुभकर्मान्वितमेकं जीवस्य खण्डम् अन्यजीवस्य संबध्यते, अन्यसंबन्धिखण्डं तु तस्य संबध्यते, तदा तत्सुखादयोऽन्यस्य प्राप्नुवन्ति अन्यमुखादयस्तु तस्य, इत्येवं सर्वजीवानां परस्परं सुखादिगुणसांकर्य स्यात् । तथा-एकस्य कृतनाशः, अन्यस्य अकृताभ्यागम इत्यादयोऽपि दोषाः स्युः।
रोहगुप्तः पृच्छति-ननु जीवस्य च्छेदे स्वीक्रियमाणे सर्वजीवानां परस्परमुखादिसांकर्य कृतनाशोऽकृताभ्यागमश्चेत्यादयो दोषाः स्युरिति मास्तु जीवस्य नाशापरपर्यायश्छेदः, किंतु-जीवादपृथग्भूतोऽपि जीवसंबद्धोऽपि जीवदेशो नोजीव इत्युच्यते, यथा धर्मास्तिकायादेरेकदेशो नोधर्मास्तिकायादिस्तद्वत् , ।
इसके ऊपर श्रीगुप्ताचार्य ने कहा कि जिस समय शुभ अशुभ कर्मों से अन्वित जीवका खंड अन्यजीव से बंधेगा, तथा अन्यजीव संबंधी खंड उस जीव से बंधेगा तो उस समय उस जीव के सुखादिक उस में प्राप्त हो जायेंगे, और इस के उस में जाकर प्राप्त हो जायेंगे, इस प्रकार परस्पर में समस्त जीवों के सुखादिकगुणों में संकरता की आपत्ति आजायेगी। इससे एक के कृतकर्म का विनाश
और अन्य के अकृत कर्म का भोग भी मानना पड़ेगा। और भी अनेक दोष इस प्रकार की मान्यता में आते हैं।
रोहगुप्त ने पुनः कहा कि यदि जीव का छेद स्वीकार किया जाय तो ही सर्व जीवों के सुखादिकोंका परस्पर में सांकर्य एवं कृतकर्म को नाश
और अकृतकर्म का आगमन आदि दोष आते हैं, इसलिये पर्यायछेदरूप नाश जीव का नहीं मानना चाहिये-किन्तु जिस प्रकार धर्मास्तिकाया
આ સામે શ્રી ગુણાચાર્યે કહ્યું કે, જે સમયે શુભ અશુભ કર્મોથી યુક્ત જીવને ખંડ અન્યજીવથી બંધાશે અને અન્યજીવ સંબંધી ખંડતે જીવથી બંધાશે તો તે સમયે તે જીવનમાં સુખ વિગેરે તેમાં પ્રાપ્ત થઈ જશે અને તેનાં તે બીજામાં મળી જઈને પ્રાપ્ત થશે. આ પ્રકારે પરસ્પરમાં સમસ્ત જીવોને સુખાદિક ગુણોમાં સંકરતાની આત ઉભી થશે તેનાથી તે એકના કરેલાં કર્મને વિનાશ અને બીજાના કર્યા વિનાના કમને ઉપગ પણ માનવો પડશે. બીજા પણ અનેક દેષ આ પ્રકારની માન્યતાથી ઉભા થાય છે.
રેહગુપ્ત ફરીથી કહ્યું-જે જીવના છેદનને સ્વીકાર કરવામાં આવે તો જ સર્વજીવનમાં સુખાદિકને પરસ્પરમાં સાંકર્યું અને કૃતકર્મનાશ કરેલાં કર્મ નીષ્ફળ જાય અને અમૃતકર્મનું આગમન-નહીં કરેલાં કમ ઉદયમાં આવે વિગેરે દોષ લાગે છે માટે પર્યાય છેદરૂપ જીવને નાશ માન ન જોઈએ.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧