Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ गुप्ताचार्यरोहगुप्तयोर्वादः ७५३ वैकदेशत्वेन तव मते नोअजीवत्वात् सर्वत्र नोअजीवानामेव संभवात् । ततश्च राजसदसि राशियनिरूपणं तव कथं संभवति नोजीव-नोअजीवलक्षणराशिद्वयस्यैव सद्भावात् । तस्माद् बहुदोषप्रसङ्गान्न जीवश्छिद्यत इति स्थितम् ।
किंच-छिद्यतां वा जीवस्तथापि-नोजीवो न सिध्यति, तथाहि-गृहगो. धिकादिजीवः पुच्छाद्यवयवच्छेदेन छिन्नोऽपि भवतु तथापि जीवलक्षणस्य स्फुरणादेः सद्भावात् पुच्छादिदेशः कथं नोजीवः स्यात् । संपूर्णोऽपि गृहगोधिकाजीवः स्फुरणादिलक्षणैरेव जीव इत्युच्यते, तानि स्फुरणादीनि छिन्ने पुच्छाद्यवयवे परमाणुओं को भी तुम्हारे मतानुसार नोअजीव माना जायगा। इस प्रकार सर्वत्र नोअजीव की ही संभवता होगी। फिर राशित्रय की कल्पना भी अस्तंगत हो जाने से राजसभा में जो तुमने राशित्रय की प्ररूपणा की है वह सुसंगत कैसे मानी जा सकेगी ? क्यों कि इस प्रकार के निरूपण से तो नोजीव एवं नोअजीव ये दो ही राशियों का सद्भाव ख्यापित होता है। इसलिये जीव के छेद में अनेक दोषों का सद्भाव आता है अतः उसका छेद नहीं मानना चाहिये। ___ अथवा-जीव का छेद रहे तो भी नोजीव सिद्ध नहीं हो सकता है-गृहगोधिकादिक का जीव पुच्छादिक अवयव के छेद से भले ही छिन्न हो आवे तो भी उसमें जीव के लक्षणरूप स्फुरण आदि के सद्भाव से वह पुच्छादिदेश नोजीव कैसे हो सकता है ? गृहगोधिका में संपूर्ण जीव है यह बात जीव के अविनाभावी स्फुरणादिकों द्वारा ही तो जानी અજીવ સંભવિત બનશે નહીં–સઘળા અજીવ પદાર્થને અજીવ જ માનવા પડશે પુદ્દગલાસ્તિકાયને એકદેશ હોવાથી પરમાણુંઓને પણ તમારા મત અનુસાર
અજીવ માનવે પડશે. આ પ્રકારે સર્વત્ર નેઅજીવની જ સંભવતા રહેશે, પછી ત્રણ રાશીની પણ કલ્પના અસંગત થઈ જવાથી રાજસભામાં તમે જે ત્રણ રાશીની પ્રરૂપણ કરી છે, તે સુસંગત કઈ રીતે માની શકાશે ? કેમકે, આ પ્રકારના નિરૂપણથી તે જીવ અને અજીવ એ બેજ રાશીઓને સદભાવ સ્થાપિત થાય છે, આથી જીવના છેદમાં અનેક દેને સદ્ભાવ આવે છે માટે તેને વિચ્છેદ ન માનવે જોઈએ.
અથવા-જીવને છેદ રહે તે પણ જીવ સિદ્ધ થતું નથી–ગોળીને જીવ પૂછડી વિગેરે અવયના છેદથી ભલે છિન્ન થઈ જાય તે પણ તેમાં જીવના લક્ષણરૂપ ફુરણ વિગેરેના સદ્દભાવથી તે પૂંછડી વિગેરે દેશ નિજીવ કઈ રીતે થઈ શકે? ગળીમાં સંપૂર્ણ જીવ છે એ વાત જીવના અવિનાભાવી (સર્વદા અસ્તિત્વવાળા) રકુરણ વિગેરે દ્વારા તે જાણી શકાય છે. સંપૂર્ણ કહેવાને उ० ९५
ઉત્તરાધ્યયન સૂત્ર: ૧