Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ अश्वमित्रधर्माचार्ययोः संवादः ७०७
किंच-वस्तुनः प्रतिक्षणं सर्वथा नाशं स्वीकरोषि, तर्हि ऐहिकः पारत्रिकश्च सर्वोऽपि व्यवहारः कथं स्यात् ?, तथाहि भोक्ता कोऽप्यन्यः, तृप्तिस्तु कस्याप्यन्यस्य इति कथमुपपधेत । तथा अन्यः पन्थानं गच्छति, अन्यस्तु गमनश्रममनुभवेत् । अन्यो घटादीनान् पश्यति, अन्यस्य तद्विषयकं ज्ञानं स्यात् । अन्यो दुष्कर्म करोति, अपरो नरके गच्छेत् । अन्यश्चारित्रं पालयति, अन्यो मोक्षमधिगच्छेत् । इति क्षणिकवादाङ्गीकारे तव मते सर्व विपरीतं स्यात् , न चैतत् कचिद् दृष्टमिष्टं वा ।
और भी-वस्तु का प्रतिक्षण सर्वथा विनाश यदि तुम स्वीकार करते हो तो ऐसी हालत में इसलोकसंबंधी एवं परलोकसंबंधी समस्त ही व्यवहार व्युच्छिन्न मानना पड़ेगा। भोक्ता कोई होगा और तृप्ति किसी दूसरे को होगी, कारण कि जिसने भोजन किया है वह तो एक क्षण के बाद निरन्वयरूप से नष्ट हो गया, और अब जो इसके बाद उत्तर क्षणरूप व्यक्ति हुआ है उसको तृप्ति होगी। मार्ग कोई दूसरा चलेगाश्रम का अनुभव होगा किसी अन्य को। घटादिक पदार्थो को देखेगा दूसरा, तद्विषक ज्ञान होगा किसी दूसरे को । दुष्कर्म करेगा कोई और नरक जावेगा और ही कोई । चारित्र पालन करेगा और कोई और मोक्ष जायगा और कोई । इस प्रकार क्षणिकवाद के अंगीकार करने में सर्व ही बातें विपरीतरूप में परिणत हो जायेंगी, परन्तु इस तरह का व्यवहार न तो किसी ने देखा है और न किसी को इष्ट ही है, और न इस प्रकार के व्यवहार का साधक कोई प्रमाण ही है। इसलिये
વિશેષતઃ–વસ્તુને પ્રતિક્ષણ સર્વથા વિનાશ થાય છે, તેવું જે તમે સ્વીકારતા હે તે એવી હાલતમાં આ લોક સંબંધી અને પરલેક સંબંધી સઘળે વહેવાર જ છિન્ન ભિન્ન માનવો પડશે. વસ્તુને ભક્તા કેઈ એક હશે અને તેની તૃપ્તિ કેઈ બીજાને થશે. કારણ કે, માનેકે જેણે ભેજન કર્યું તે તે એક ક્ષણ પછી નિરન્વયરૂપના કારણે નષ્ટ થઈ ગયે, જ્યારે એના પછી બીજી જ ક્ષણે જે વ્યક્તિ થઈ એને જ તૃપ્તિ થશે. પગે કેઈ એક ચાલશે જ્યારે તેને થાક બીજાને લાગશે. એમ તે ઘટ વગેરે પદાર્થને કેઈ જેશે અને તેના વિષેનું જ્ઞાન કેઈ બીજાને થશે. દુષ્કર્મ કેઈ કરશે અને તેને બદલે નરકમાં કઈ બીજા જશે. ચારિત્રનું પાલન કરશે કેઈ અને તેને બદલે મેક્ષમાં કેઈ બીજે જ પહોંચી જશે. આ પ્રકારના ક્ષણીકવાદને જે સ્વીકાર કરવામાં આવે તે સઘળી વાતે વિપરીત રૂપમાં ફેરવાઈ જશે. એટલા માટે આ પ્રકારને વહેવાર ન તે કેઈએ જે છે કે, ન તે કેઈને પસંદ છે, વળી આ પ્રકારના વહેવારને સાચે કરાવવા માટે કઈ પ્રમાણ પણ નથી.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧