Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे किश्च-सर्वैरपि स्वप्रदेशैरेकस्मिन्नर्थे उपयुक्तस्य जीवस्य कः प्रदेश उद्वरितः, येनार्थान्तरोपयोग स व्रजेत् । यतो नास्त्येव स कश्चिदुद्वरितः प्रदेशः, येन तत्समकालमेव अर्थान्तरोपयोग स कुर्यात् । यथा वृश्चिकदंशने सति सा वेदना सर्वैः प्रदेशैरनुभूयते न तु कश्चित् प्रदेशोऽवशिष्टस्तद्वेदनानुपयुक्तः ॥
ननु युगपत् क्रियाद्वयोपयोगो न भवति चेत्तर्हि कथं तमहं संवेदयामि ? इति चेत् , उच्यतेगई है, कि ऐसा मानना संकर आदि दोषों का प्रसंग होता है। ___और भी-जीव जब किसी एक अर्थ में एक काल में उपयुक्त होता है, तो वह अपने समस्त प्रदेशों से उसमें उपयुक्त होता है। अब ऐसा
और कोई प्रदेश नहीं बचता जो अर्थान्तर के उपयोग होने में कारण हो सके। अतः ऐसा नहीं होने से जीव एक काल में एक ही अर्थ में उपयुक्त होता है, यह सिद्धान्त ही ठीक है । देखो-जिस समय वृश्चिक आदि काटता है उस समय उसके काटने की वेदना का समस्त प्रदेशों द्वारा जीव अनुभव करता है, ऐसा ता कोई अवशिष्ट नहीं बचता है जो उस वेदना का अनुभवन करता हो।
यदि एक साथ क्रियाय का उपयोग नहीं होता है तो मुझे उन दोनों क्रियाओं का एक साथ संवेदन क्यों होता है ? यदि इस प्रकार की शंका की जाय तो उसका समाधान इस प्रकार हैએક જ સમયે ઉપયુકત થઈ શકે છે, બીજા પદાર્થમાં નહીં. કેમકે, એ વાત ઉપર બતાવવામાં આવી છે કે એવું માનવાથી સંકર આદિ દોષ થવાને પ્રસંગ બને છે.
વળી જીવ જ્યારે એક અર્થમાં એક કાળને વિશે ઉપયુક્ત થાય છે તે તે પિતાના સમસ્ત પ્રદેશથી તેમાં ઉપયુક્ત બને છે. પછી એ બીજો કોઈ પણ પ્રદેશ બાકી નથી રહેતો જે અર્થાન્તરને ઉપયોગ થવામાં કારણ ભૂત બની શકે. આથી તેવું ન થવાથી જીવ એક કાળમાં એક જ અર્થમાં ઉપયુક્ત થાય છે, આ સિદ્ધાંત જ સાચે છે. દાખલા તરીકે જે સમયે વિંછી વગેરે ડંખ મારે છે તે સમયે તેને ડંખની વેદના અનુભવ સઘળા પ્રદેશ દ્વારા જીવ કરે છે. એ કઈ પણ પ્રદેશ બાકી નથી રહેતું કે જે આ વેદનાના અનુભવથી બાકાત હેય!
- આ રીતે જે એકી સાથે ક્રિયાયને ઉપયોગ નથી થતું, તે મને તેનું સંવેદન કેમ થાય છે? જે આ પ્રકારની શંકા કરવામાં આવે તે એનું સમાધાન આ પ્રમાણે છે –
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧