Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे नोजीव इत्यत्र शब्दो देशनिषेधपरः न तु सर्वनिषेधपरः, नोजीवो जी वैकदेशः न तु सर्वस्यापि जीवस्याभावः । छिन्नं गृहगोधिकादिपुच्छं, पुरुषादीनां छिन्ना हस्तादयश्च जीवद्रव्यैकदेशरूपाः सन्ति। छिन्नं गृहगोधिकादिपुच्छं जीवाऽजीवेभ्यो मिन्नं, तथाहि-तज्जीवत्वेन व्यपदेष्टुं न शक्यते, तत्कायस्यैकदेशत्वेन तद्भिन्नस्वात् , अजीव इत्यपि वक्तुं न शक्यते स्फुरणादिभिस्तस्मादपि विलक्षणत्वात् । यस्मादेवम् , अतः पारिशेष्यानोजीव इत्युच्यते । यह शब्द देशनिषेधपरक है, सर्वनिषेधपरक नहीं। नोजीव शब्द का अर्थ इस विवक्षा से “ जीव का एक देश" ऐसा होता है। समस्त जीव का अभाव नोजीव का अर्थ नहीं होता है। छिपकली आदि की छिन्न पुच्छ, पुरुष आदि के कटे हुए हस्त आदि, ये सब नोजीव हैं, क्यों कि इनमें जीव का एक देश है। छिपकली की छिन्न-पूंछ जीव और अजीव से भिन्न है इसका कारण यह है कि यह समस्त जीवरूप से व्यपदेशित नहीं हो सकती है, क्यों कि वह उसके शरीर का एकदेश है, इसलिये वह उससे भिन्न है। अजीव भी उसे इसलिये नहीं कह सकते हैं कि उसमें स्फुरण आदि क्रियाएँ होती दिखती हैं, इसलिये वह उससे भी भिन्न है। जब यह बात है कि वह पूर्ण जीव नहीं और अजीव भी नहीं तो इन दोनों से अवशिष्ट होने के कारण वह नोजीव है, ऐसा कहा जाता है। શબ્દ દેશનિષેધપરક છે. સર્વનિષેધપરક નથી. જીવ શબ્દનો અર્થ આ અભિપ્રાયે “જીવને એક દેશ” એ પ્રમાણે થાય છે. જીવને અર્થ સમસ્ત જીવનો અભાવ એમ થતું નથી. ગરોળી વિગેરેની તુટેલી પૂછડી મનુષ્ય આદિના કપાયેલા હાથ, એ સઘળા નેજીવ છે. કારણ કે તેમાં જીવને એક દેશ છે. ગોળીની કપાયેલી પૂંછડી એ જીવ અને અજીવથી ભિન્ન છે. તેનું કારણ એ છે કે તે સમસ્ત જીવરૂપે કહી શકાતી નથી. કારણ કે તે એના શરીરને એક ભાગ છે, આથી તે એનાથી ભિન્ન છે. અજીવ પણ તેને એટલા ખાતર કહી ન શકાય કારણ કે, તેમાં સ્કુરણ (તરફડાટ) વિગેરે ક્રિયાઓ થતી દેખાય છે. માટે જ તે તેનાથી (અજીવથી) પણ ભિન્ન છે. હવે જ્યારે વાત આમ છે કે તે પૂર્ણ જીવ પણ નથી અને અજીવ પણ નથી તે એ બનેથી ભિન્ન હોવાને કારણે તે જીવ છે એવું કહી શકાય છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧