Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन सूत्रे
अथ रोहगुप्त गुरुं वन्दित्वा राजसभां गतः । तत्रासौ वदति - वराकोऽयं परिव्राजकः किं जानाति, करोवयमेव यदृच्छया पूर्वपक्षम्, तमहं निराकरोमि । ततः परिव्राजकेन चिन्तितम् - अयमस्ति पूर्णविद्यावान् केनापि प्रकारेण मया जेतुमशक्यः, अतोऽस्यैव संमत पक्षं परिगृह्य वादं करोमि येनायं निराकर्तुं न शक्नुयात् । इत्येवं विचिन्त्य परिवाजको वदवि - इह जीवा अजीवाथ द्वावेव राशी, तथैवोपलभ्यमानत्वात्, शुभाशुभवत् इत्यादि ।
"
ततो रोहगुप्तस्तद्बुद्धि पराभवितुमिमं स्वसिद्धान्तपक्षमपि निराकुर्वन् प्रत्याहअसिद्धोऽयं हेतुः, अन्यथोपलम्भात्, जीवा, अजीवा, नोजीवाश्चेति राशित्रयदर्शनात् ।
७३२
,
गुप्त गुरु को वंदना कर राजसभा में पहुंचा । पहुंचते ही वहां उसने कहा- बिचारा यह परिव्राजक क्या जानता है ? इसलिये जो भी इसकी इच्छा हो उसके अनुसार यह पूर्वपक्ष खुशी से करे, मैं उसका उत्तरपक्षरूप में निराकरण करूँगा । रोहगुप्त की बात सुनकर परिव्राजक ने विचार किया हां मालूम पड़ता है कि यह पूर्ण विद्यासंपन्न है, इसे जीतना मेरी शक्ति से बाहर की बात है, अतः इसके द्वारा संमतपक्ष ही ग्रहण कर इसके साथ बाद करना उचित होगा, ता कि यह उसे निराकृत नहीं कर सकेगा। इस प्रकार विचार कर परिव्राजक ने कहा- जीव एवं अजीव ये दो ही राशि हैं क्यों कि इसी तरह इनकी उपलब्धि होती है, जैसे शुभ और अशुभ | परिव्राजक के इस पक्ष को सुनकर रोहगुप्त ने उसे पराभवित करने के लिये इस स्वसिद्धान्त पक्ष का भी निराकरण करते हुए कहा कि नहीं तुम्हारा यह हेतु असिद्ध है, कारण कि दो राशि से भी
રાહુગુપ્ત ગુરુને વંદના નમસ્કાર કરી રાજસભામાં પહેાંચ્યા. ત્યાં પાંચતાં જ તેમણે કહ્યું કે, આ બિચારા પરિવ્રાજક શુ જાણે છે ? આ માટે તે પહેલ કરે અને તેની જે ઈચ્છા થાય તે મુજબ તે ખુશીથી કરે. હું તેનું સામા પક્ષ ( પ્રતિષિ) તરીકે નિવારણ કરીશ. રાહગુપ્તની આ વાત સાંભળીને પરિવ્રાજક વિચારમાં પડયા કે હાં માલુમ પડે છે કે, જરૂર આ કોઈ પૂણ' વિદ્યા સ ́પન્ન છે.—તેને જીતવા એ મારી શક્તિની બહારની વાત છે. તા એની મારફત સંમત પક્ષ જ ગ્રહણ કરી તેની સાથે વાદ કરવા જ ચાગ્ય છે. જેથી એ તેને નિરાકૃત નહીં કરી શકે. આ પ્રમાણે વિચાર કરીને પરિત્રાજકે કહ્યું કે જીવ અને અજીવ એ એજ રાશી છે. કેમકે, આ રીતનીજ તેની ઉપલબ્ધિ હાય છે, જેવાકે શુભ અને અશુભ. પરિવ્રાજકના આ કથનને સાંભળીને શહાણુપ્તે તેને હરાવવા માટે આ સ્વસિદ્ધાંત પક્ષનું પણ નિરાકરણ કરતાં કહ્યું કે, ના, તમારા આ હેતુ અસિદ્ધ છે. કારણ કે, એ રાશીથી
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧