Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७३४
उत्तराध्ययनसूत्रे रणार्थ मार्जारान्, मृगाणां निवारणार्थ व्याघ्रान्, शूकराणां निवारणार्थ सिंहान् , काकानिवारणार्थ उलूकान्, पोताकीनां निवारणार्थ उलावकान् (श्येनान्) मुञ्चति। ततो गर्दभी मुक्ता । तां चागच्छन्तीं दृष्ट्वा रोहगुप्तेन रजोहरणं मस्तकोपरि भ्रामयित्वा तेनैव रजोहरणेन निवारिता सती सा गर्दभी परिव्राजकस्योपरि मूत्रपुरीपोत्सर्ग कृत्वा तिरोहिता जाता । ततः सभापतिना सभ्यैः समस्तलोकेन च निन्धमानोऽसौ परिव्राजको नगरानिःसारितः।
ततोऽसौ षडुलूकापरनामको रोहगुप्तः पोशालं परिव्राजकं जित्वा गुरोः समीपमागत्य तं वन्दित्वा प्राइ–भदन्त ! परिगृहीतराशिद्वयपक्षः स परिव्राजको भगाने के लिये मार्जारों को, मृगों को भगाने के लिये व्याघ्रों को, शूकरो को भगाने के लिये सिंहों को, काकों को भगाने के लिये उल्लूओं को और पक्षियों को भगाने के लिये बाजोंको छोड़ा। पश्चात् गर्दभी को छोड़ा। गर्दभी को आती हुई देखकर रोहगुप्त ने मस्तक के ऊपर रजोहरण को फेरकर और उसी रजोहरण से उसे भगा दिया। गर्दभी पीछे लौट गई, और परिव्राजक्र के ऊपर ही मलमूत्र करके तिरोहित हो गई। सभापति, सभ्य तथा समस्त लोकोंने परिव्राजक की निंदा की और इसको नगर से बाहिर कर दिया। ____ इस के बाद षडुलूक कि जिसका दूसरा नाम रोहगुप्त है पोशाल परिव्राजक को पराजित कर अपने गुरु के पास आये। उनको वंदना की। फिर बोले-भदन्त ! परिव्राजक ने जीव अजीव इस प्रकार दो रशियों का પ્રમાણે ઉંદરને નાશ કરવા માટે, બીલાડીઓને, મૃગલાંને નાશ કરવા માટે વાઘને, સુવર (મુંડ) ને નાશ કરવા માટે સિંહને, કાગડાઓને નાશ કરવા માટે ઘુવડોને અને ચકલાંને નાશ કરવા માટે બાજને છોડયા. છેલે પરિવ્રાજકે ગધેડી છેડી. ગધેડીને આવતી જોઈ રહગુપ્ત માથા ઉપર રજોહરણને ફેરવ્યો. અને તેનાથી તેને મારી મારીને ભગાડી દીધી. ગધેડી પાછી ફરી. અને પરિવ્રાજકની ઉપર મળમુત્ર કરીને અદ્રશ્ય થઈ ગઈ. સભાપતિ હાજર રહેલા સભ્યોએ તથા સમસ્ત લોકોએ પરિવ્રાજકની નિંદા કરી અને તેને નગરની બહાર કાઢી મુકયે.
આ પછી પડુક કે જેનું બીજું નામ રોહગુપ્ત છે તે પિટ્ટશાલ પરિ. વ્રાજકને પરાજીત કરી પિતાના ગુરુની પાસે પહોંચ્યા. ગુરુને વંદના નમસ્કાર કરી પછી કહ્યું કે, હે ભદન્ત ! પરિવાજને જીવ અજીવ આ બે રાશીઓને
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧