Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०३ गा.९ एकसामयिकक्रियाद्वये गुरुशिष्ययोः संवादः ७१५
किञ्च-जीवः खलु उपयोगमयः स येन केनाऽपि स्पर्शनादीन्द्रियेण करणभूतेन यस्मिन् शीतोष्णाद्यन्यतरविषये यस्मिन् काले उपयुज्यते तन्मयोपयोग एवं भवति, नान्यथोपयुक्तो भवति । एकस्मिन् काले एकत्रैवार्थे उपयुक्तो जीवः संभवति न तु अर्थान्तरे, सांकर्यादिदोषप्रसङ्गात् । तस्माद् युगपत् क्रियाद्वययोगोऽसिद्ध एवं । ननु एकस्मिन्नर्थे उपयुक्तोऽर्थान्तरेऽपि किं नोपयुज्यते, इत्यत्राह-एकार्थस्योपयोगमात्रे व्यापृतशक्तिकः कथं युगपद् अर्थान्तरे उपयोगं कर्तुं प्रभवेत् ? न कथंचित् , सांकर्यादिदोषप्रसङ्गात् । ___और भी-जीव उपयोगस्वरूप है । वह जिस किसी भी कारणभूत स्पर्शइन्द्रिय के द्वारा जिस शीत उष्ण आदि विषय में जिस समय उपयुक्त होता है वह उसी उपयोगमय हो जाता है, इसलिये वह उसी विषय का ज्ञाता होता है, अन्य का नहीं, और जिस समय विवक्षित उपयोग नहीं होता उस समय वह विवक्षित पदार्थ का ज्ञाता भी नहीं होता है । एक काल में एक ही अर्थ में जीव उपयुक्त होता है दूसरे अर्थ में नहीं, कारण कि इस प्रकार की मान्यता से संकर आदि दोषों का प्रसंग प्राप्त होता है, इसलिये एक समय में दो क्रियाओं के साथ उपयोग का संबंध मानना सर्वथा अनुचित है, क्यों कि यह बात किसी भी प्रमाण से सिद्ध नहीं होती है । एक अर्थ में उपयुक्त आत्मा अर्थान्तर में भी उपयुक्त क्यों नहीं होता है । इसका समाधान यह है कि आत्मा की शक्ति ही ऐसी है जो एक ही अर्थ में एक समय उपयुक्त हो सकती है दूसरे पदार्थ में नहीं, क्यों कि यह बात ऊपर बतला दी
વળી-જીવ ઉપયોગ સ્વરૂપ છે. તે જે કંઈ પણ કારણભૂત પશેન્દ્રિય દ્વારા જે શીત ઉષ્ણ આદિ વિષયમાં જે સમયે ઉપયુક્ત બને છે. તે પ્રમાણે એજ ઉપયોગમય બની જાય છે. આથી તે સમયે તે એજ વિષયને જાણકાર બને છે, બીજા વિષયનો નહીં. અને જે સમયે વિવક્ષિત ઉપયોગ વિશિષ્ટ નથી હોતે તે સમયે તે વિવક્ષિત પદાર્થને જ્ઞાતા પણ હેતે નથી. એક સમયને વિશે એક જ અર્થમાં જીવ ઉપયુક્ત બને છે. બીજા અર્થમાં નહીં. કારણ કે, આ પ્રકારની માન્યતાથી સંકર આદિ દેષ થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. એટલા માટે એક સમયમાં બે ક્રિયાઓની સાથે ઉપયોગને સંબંધ માનવ સર્વથા અગ્ય છે. કારણ કે, આવી વાત કોઈ પણ પ્રમાણથી સિદ્ધ થતી નથી. એક અર્થમાં ઉપયુક્ત આત્મા અર્થાતરમાં પણ ઉપયુક્ત કેમ થતું નથી ? તેનું સમાધાન એજ છે કે. આત્માની શક્તિ જ એવી છે કે જે એક જ અર્થમાં
पण
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧