Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०३ गा. ९ एकसामयिक क्रियाद्वये गुरुशिष्ययोः संवादः ७१९ रसनया आस्वादयतो रसज्ञानं, तत्स्पर्श च स्पर्शनेन वेदयतः स्पर्शज्ञानं, चर्वणादुत्पन्नं तच्छदं च शण्वतः शब्दज्ञानं जायते । एतानि पञ्चापि ज्ञानानि क्रमेणैव जायन्ते अन्यथा सांकर्यादिदोषप्रसङ्गात् मत्यादिज्ञानोपयोगकाले चावध्याद्युपयोगस्यापि प्राप्तेः, एकं च घटादिकमर्थं विकल्पयतोऽनन्तानामपि घटाद्यर्थविकल्पानां प्रवृत्तिप्रसङ्गाच्च । न चैतदस्ति । अतः क्रमेण जायमानान्यप्येतानि ज्ञानानि प्रतिपत्ता“ युगपदुत्पद्यन्ते " इति मन्यते, समयाऽऽवलिकाऽऽदिकालविभागस्य सूक्ष्मत्वात् । किसी पुरुष को चक्षु से उसका रूप देखते समय रूपज्ञान उत्पन्न होता है, घ्राण इन्द्रिय द्वारा उसके गंध का, रसना इन्द्रिय द्वारा उसके रस का, स्पर्शन इन्द्रिय द्वारा उसके स्पर्श का एवं चबाते समय उसके शब्द का ज्ञान होता है । इस प्रकार ये पांचों ही ज्ञान विचार करो तो उस खाने वाले व्यक्ति को क्रमशः ही होते हैं, परन्तु वहां ऐसा भान होता है कि ये सब ज्ञान एक ही साथ एक ही काल में हो रहे हैं। इन पांचों ज्ञानों का काल यदि क्रमशः न माना जाय तो मत्यादिज्ञान के उपयोग काल में अवधि आदि ज्ञान के उपयोग का भी सद्भाव मानना पडेगा । एक ही घटादिक पदार्थ को जानते समय अनन्त घटादिकों के जानने का प्रसंग प्राप्त होगा, परन्तु ऐसा तो होता नहीं है । प्रतिपत्ता - जानने वाला सिर्फ क्रम २ से होनेवाले इन ज्ञानों को “ये मुझे एक ही साथ एक काल में उत्पन्न हुए हैं " ऐसा समझ लेता है। उसकी इस
ખાવાવાળા કોઈ પુરૂષને આંખાથી પુરીનું સ્વરૂપ જોતી વખતે રૂપ જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઘ્રાણેન્દ્રિયથી એની ગંધના, રસનેન્દ્રિયથી એના રસના, સ્પશેન્દ્રિયથી એના સ્પના અને ચાવતી વખતે એના શબ્દનું જ્ઞાન થાય છે. આ રીતે એ પાંચેય જ્ઞાનના વિચાર કરો તા એ પુરી ખાવાવાળાને એક પછી એક એ રીતે જ્ઞાન થાય છે છતાં પણ તેને એવું ભાસે છે કે, એ બધાં જ્ઞાન તેને એકી સાથે અને એક જ કાળમાં થઈ રહ્યાં છે. આ પાંચે પ્રકારનાં જ્ઞાનના કાળ જે ક્રમશઃ થતા ન માનવામાં આવે તે મતિજ્ઞાન વિગેરે જ્ઞાનના ઉપયેાગ કાળમાં અવધિજ્ઞાન વિગેરે જ્ઞાનના ઉપયોગને પણ સદ્ભાવ થતા માનવે પડે. એક જ ઘટ (ઘડા) વિગેરે પદાર્થને નજરમાં લેતી વખતે અનંત ઘટ આદિના ખ્યાલ નજરમાં આવવાના પ્રસગ ઉભું થશે. પરંતુ એવુ તેા થતું નથી. જાણનાર વ્યકિત ફ્કત ક્રમે ક્રમે થનારા જ્ઞાનને આ જ્ઞાન મને એકી સાથે અને એકજ કાળમાં થયેલ છે, '' એવુ' સમજી બેસે છે. એની
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧