Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 777
________________ उत्तराध्ययनसूत्रे अव्यवस्थापनमेवेत्यर्थः एकस्मिंस्तु वस्तुन्येककालमुपयोगानेकता क्यापि नास्ति, क्रमेणैवोपयोगानां भावादिति । ननु युगपदनेकार्थानां ग्रहणं भवताऽपि स्वीक्रियते, तर्हि शीतोष्णद्वये युगपद् गृह्यमाणे मम को दोषः स्यादितिचेत् उच्यते-हे वत्स! युगपदपि सामान्यरूपतया सेना-वन-ग्राम-नगरादिवदनेके ऽर्थाः गृह्यन्ते, इत्येतन निवारयामः, इह तु उपयोगद्वये विचारोऽयं प्रस्तुतः, स चोपयोग एकदा एक एव भवति, न त्वनेक इति ॥ अभिप्राय तो यही है कि-वस्तुगत अनेक पर्यायों का सामान्यरूप से ग्रहणमात्र होता है, अर्थात् ज्ञान में उपयोग की योग्यता मात्र स्थापित की जाती है, परन्तु एक वस्तु में एक समय में उपयोग की अनेकता तो कहीं भी नहीं कही गयी है, क्योंकि उपयोग क्रम से ही होता है। अतः एक समय में एक ही उपयोग होता है, दो नहीं, यह सिद्धान्त सिद्धमत है। ___गंगाचार्य शंका करते हैं कि-युगपत् अनेक अर्थों का ग्रहण करना तो आप भी मानते हैं फिर शीत उष्ण दोनों का एक साथ होने में हम को आप बाधक क्यों मानते हैं ?। धनगुप्त आचार्य उत्तर देते हैं, हे वत्स ! इसमें बाधक बनने की बात कौनसी है ? पदार्थों का ज्ञान सामान्य एवं विशेषरूप से होता है। जहां सामान्यरूप से ज्ञान होता है, वहां सेना वन ग्राम नगर आदि पदार्थों के ज्ञान की तरह अनेक अर्थ युगपत् भी ज्ञान द्वारा અભિપ્રાય તે આ પ્રમાણે છે કે-વસ્તુગત અનેક પર્યાનું સામાન્ય રૂપથી ગ્રહણ માત્ર થાય છે. અર્થાત-જ્ઞાનમાં ઉપગની યોગ્યતા માત્ર સ્થાપિત કરવામાં આવે છે. પરંતુ એક વસ્તુમાં એક સમયમાં ઉપગની અનેકતા તો કયાંય પણ કહેવામાં આવેલ નથી. કેમકે, ઉપગતે કમથી જ થાય છે. આથી એક સમયમાં એક જ ઉપગ થાય છે—બે નહીં. આજ સિદ્ધાંત સિદ્ધ મત છે. ગંગાચાર્ય શંકા કરે છે કે,-યુગપત અનેક અર્થોનું ગ્રહણ કરવું તે તે આપ પણ માને છે તે પછી શીત અને ઉષ્ણુ બન્નેનું એક સાથે જ્ઞાન થવામાં આપ શા માટે બાધક બને છે? ધનગુપ્ત આચાર્યો ઉત્તર આપતાં કહ્યું કે, હે વત્સ! આમાં બાધક થવાની વાત જ કયાં છે? પદાર્થોનું જ્ઞાન સામાન્ય અને વિશેષ રૂપથી જ થાય છે. જ્યાં સામાન્યરૂપથી જ્ઞાન થાય છે ત્યાં સેના, વન, ગામ, નગર વિગેરે પદાર્થોના જ્ઞાનની માફક અનેક અર્થ યુગ૫ત્ પણ જ્ઞાન દ્વારા ગ્રહણ કરાયા હોય છે. અહીં ઉત્તરાધ્યયન સૂત્ર : ૧

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824 825 826 827 828 829 830 831 832 833 834 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855