Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ०३ गा. ९ एकसामयिकक्रियाद्वये गुरुशिष्ययोः संवादः ७२३
युगपदनेकार्थग्रहणेऽभ्युपगम्यमाने कोऽयमेकानेकोपयोगभेदः ? अत्रोच्यतेयः सामान्योपयोगः स एकोपयोगः, स स्कन्धावारोपयोगवद्भवति यथा'स्कन्धावारोऽयम्' इत्येवं यः सामान्यमात्रग्राहक उपयोगः स एकोपयोग उच्यते। गृहीत होते हैं । यहां उपयोग भी सामान्यरूप से ही होता है. विशेषरूप से नहीं, अतः सामान्यरूप से अनेक अर्थ भी युगपत् ज्ञान के विषय होते हैं। इसका हम निवारण कब करते हैं। यहां तो दो उपयोग एक साथ हो सकते हैं या नहीं ? यह बात विचारकोटि में आरही है, अतः यहां इसकी पुष्टि की जा रही है कि एक काल में एक ही उपयोग होता है, दो नहीं। सामान्य पदार्थ का जब ग्रहण किया जाता है वहां उपयोग भी सामान्य ही होता है। उपयोग भी दर्शनोपयोग एवं ज्ञानोपयोग के भेद से दो प्रकार का होता है। सामान्यपदार्थ के ग्रहण करने में दर्शनोपयोग होता है, और विशेषपदार्थ के ग्रहण करते समय ज्ञानोपयोग होता है । दर्शन उपयोग का नाम एक उपयोग है और ज्ञानोपयोग का नाम अनेक उपयोग है।
फिर गंगाचार्य शंका करते हैं-एक साथ अनेक पदार्थों का ग्रहण जब आप स्वयं स्वीकार कर रहे हो तो यह पता नहीं पड़ता कि ये एक अनेक उपयोग के भेद क्या है ? इनका तात्पर्य क्या है ?
ઉપયોગ પણ સામાન્ય રૂપથી જ થાય છે-વિશેષરૂપથી નહીં. આથી સામાન્ય રૂપથી અનેક અર્થ પણ યુગપત્ જ્ઞાન વિષય બને છે, જેનું નિવારણ આપણે કયારે કરીએ છીએ? અહીં તે બે ઉપયોગ એક સાથે થઈ શકે છે કે નહીં? એ વાત વિચાર કેટીમાં આવી રહી છે. આથી અહીં એની પુષ્ટિ કરવામાં આવે છે કે, એક કાળમાં એક જ ઉપાય હોઈ શકે છે-બે નહીં. સામાન્ય પદાર્થ જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યાં ઉપયોગ પણ સામાન્ય જ હોય છે. ઉપગ પણ દર્શને પગ અને જ્ઞાનપયાગના ભેદથી બે પ્રકાર હોય છે. સામાન્ય પદાર્થ ગ્રહણ કરવામાં દર્શને પગ થાય છે. જ્યારે વિશેષ પદાર્થ ગ્રહણ કરતી વખતે જ્ઞાને પગ થાય છે. દર્શન ઉપગનું નામ એક ઉપયોગ છે. અને જ્ઞાનપગનું નામ અનેક ઉપયોગ છે.
ફરી ગંગાચાર્યને શંકા થવા લાગી કે-એક સાથે અનેક પદાર્થોના ગ્રહ. ણને જ્યારે આપ પોતે જ સ્વીકાર કરે છે ત્યારે એ નથી સમજવામાં આવતું કે, એ એક અનેક ઉપયોગના ભેદ શું છે? એ કહેવાને હેત શું છે?
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧