Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा० ९ एकसामयिक क्रियाद्वये गुरुशिष्ययोः संवादः ७१३ वत्स ! उपयोगयुगं युगपत्नोपपद्यते, छायातपवत् युगपत् क्रियाद्वयानुभवस्वयाऽभ्युपगम्यते स तव क्रमेणैव संपद्यते न तु युगपत् । परंतु तत् स्वया न लक्ष्यते, समयावलिकादेः कालस्य सूक्ष्मत्वात्, तथा मनसश्चातिचलत्वेनाऽतिसूक्ष्मतया शीघ्रसंचारस्वात् । तस्मादनुभवसिद्धत्वादित्यसिद्धोऽयं हेतुः ॥ १ ॥
"
किंच - मनः सूक्ष्मातीन्द्रियपुद्गलस्कन्धनिर्वृतत्वात् सूक्ष्मम् शीघ्रसंचारस्वभावत्वात् शीघ्रसंचारि च । एवंभूतं मनः यस्मिन् श्रोत्रादिद्रव्येन्द्रियविषये शब्दादौ
आचार्य ने गंगाचार्य की बात सुनकर कहा कि वत्स ! एक काल में एक जीव के दो उपयोग संभवित नहीं होते हैं जैसे छाया और आतप । एक साथ दो क्रियाओं का अनुभव तुम जो मान रहे हो सो वह भ्रम है । क्रियाद्वय का अनुभव तो क्रम २ से ही होता है, परन्तु वह लक्षित नहीं होता है, क्यों कि समय आवली आदि जो काल है वह अतिसूक्ष्म है । तथा मन भी अतिचंचल एवं सूक्ष्म है इसलिये उसका संचार शीघ्र होने से ऐसा मालूम पड़ता है कि दो क्रियाओं का युगपत् अनुभव हो रहा है इसलिये " अनुभवसिद्धत्वात् " यह हेतु असिद्ध है ।
मन सूक्ष्म इसलिये है कि वह सूक्ष्म, अतीन्द्रिय पुद्गल स्कंध से निर्वर्तित-रचित हुआ है । उसका स्वभाव शीघ्र संचरण करने का है। इस स्वभाववाला यह मन जिस श्रोत्रइन्द्रिय आदिके विषयभूत शब्दा
प्रभा
તેમ એ અનુભવ સિદ્ધ વાત છે. ધનગુપ્તઆચાર્ય ગંગાચાર્યની આ ઘેની વાત સાંભળીને કહ્યુ', હે વત્સ ! એક સમયમાં એક જીવને એ ઉપયાગ સંભવિત થતા નથી જેમકે છાયા અને તડકા, એકી સાથે એ ક્રિયાઓના અનુભવ જેને તમે માની રહ્યા છે. તે તમારા ભ્રમ છે. ક્રિયાયના અનુભવ તા ક્રમ ક્રમથી જ થાય છે. પરંતુ તે લક્ષિત થતા નથી. કેમકે, સમય આવલી સમયનાક્રમ આદિ જે કાળ છેતે અતિ સૂક્ષ્મ છે. તેજ પ્રમાણે મન પણ અતિ ચંચલ અને સૂક્ષ્મ છે. એટલા માટે તેના સંચાર વેગવત હોવાથી એવું જણાય છે કે જાણે એ ક્રિયાઓના યુગપત્ અનુભવ થઈ રહ્યો છે. પણ એ ભ્રમ છે. આથી તમારા अनुभवसिद्धत्वात् " मा नवा सिद्धांत असिद्ध छे.
<<
મન સૂક્ષ્મ એ માટે છે કે તે સૂક્ષ્મ, અતીન્દ્રિય પુર્નંગલ સ્કધથી નિવૃતિ રચિત થયેલ છે. તેના સ્વભાવ શીઘ્ર સંચરણુ કરવાના છે. આ પ્રકારના સ્વભાવવાળું આ મન જે શ્રોત્રેન્દ્રિય વગેરેના આ વિષયભૂત શખ્વાદિકમાં જે સમયે સંયુક્ત
उ० ९०
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧