Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ.३ गा०९ द्वितीयनिहवसमाप्तिः, तृतीयनिय प्रारम्भः १९५
मित्रश्रीश्रावकस्यैतद्वचनं श्रुत्वा सपरिवारस्तिष्यगुप्तमुनिः सबुद्धः सन् पाहमहाश्रावक ! सत्येयं प्रेरणा त्वया कृता, अथ भगवतः श्रीवीरवर्धमानस्य वाक्यं मम प्रमाणम् , तदुत्थापनजनितं मम मिथ्यादुष्कृतमस्तु । ___ ततः प्रमुदितो मित्रश्रीश्रावकस्तं तिष्यगुप्तमुनि पूर्ण यथोचितभैक्षं प्रदत्तवान् । परिवार सहितस्तिष्यगुप्तमुनिस्तमतिचारमालोच्य शुद्धिं गतः । यदनेन बोधिलब्ध. स्तदस्य महद्भाग्यम् । अतः श्रद्धा परमदुर्लभेति बोध्यम् ।
॥ इति द्वितीयनिह्नवदृष्टान्तः ॥२॥ मित्रश्री श्रावक के इस वचन को सुनकर सपरिवार तिष्यगुप्त मुनि प्रवुद्ध होकर उससे कहने लगे-सुश्रावक ! तुमने यह प्रेरणा मुझे ठीक की है। वर्धमानस्वामी के वचन मुझे प्रमाण हैं। उनके उत्थापन करने से उत्पन्न हुआ मेरा दुष्कृत मिथ्या होओ।
मित्रश्री सेठ ने जब इस प्रकार अपनी भूल को सुधार ने वाले उनके वचन सुने तो उसको बड़ा हर्ष हुआ। उसी समय उसने उनको पूर्ण सामग्री की भिक्षा दी। परिवारसहित तिष्यगुप्त ने अपने अतिचार की आलोचना कर शुद्धि प्राप्त की, जो तिष्यगुप्त ने बोधिका लाभ कर लिया वह उसका बड़ा भाग्य समझना चाहिये । इसीलिये तो कहा गया है कि-श्रद्धा परम दुर्लभ है।
॥ यह दूसरे तिष्यगुस्त निह्नव का दृष्टान्त हुआ ॥२॥
મિત્રશ્રી શ્રાવકનાં આ પ્રકારનાં વચનને સાંભળી તિષ્યગુપ્તમુનિ સપરિવાર બોધ પામી તેને કહેવા લાગ્યા. સુશ્રાવક ! તમે આ પ્રેરણા મને ઠીક કરી, વર્ધમાન સ્વામીનાં વચન મને પ્રમાણ છે. તેમનાં વચનને અનાદર કરવાથી ઉદ્દભવેલું મારું આ દુષ્કૃત્ય મીથ્યા થાઓ.
આ રીતે પિતાની ભૂલને સુધારવાવાળાં તિષ્યગુપ્ત મુનિનાં વચન સાંભળી મિત્રશ્રી શેઠને ઘણો જ હર્ષ થયું. એ વખતે તેણે તેમને પૂર્ણ સામગ્રીની ભિક્ષા આપી. તિષ્યગુપ્તમુનિએ સપરિવાર પિતાના અતિચારની આલેચના કરી શુદ્ધિ પ્રાપ્ત કરી. અને બધીને લાભ કરી લીધો. આ તેમનું મોટું ભાગ્ય સમજવું જોઈએ. આ માટે જ કહેવામાં આવેલ છે કે, “શ્રદ્ધાપરમ દુર્લભ છે.”
॥ An Milan तिघ्यगुप्त नियनु दृष्टांत थयु ॥२॥
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧