Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे शिष्यपरिवारसहितं तिष्यगुप्तमुनि प्राह-भदंत ! अद्य मया मुनयः प्रतिलाभिताः । अतः कृतार्थोऽस्मि, कृतलक्षणोऽस्मि, कृतपुण्योऽस्मि, इत्यादि । ___ ततस्तिष्यगुप्तमुनिमित्रश्रीश्रावकं माह-कथं त्वया धर्षणा कृता ?, तेन श्रावकेणोक्तम्-मया धर्षणा न कृता । भवन्मते-अन्तिमेऽवयवे दत्ते पूर्णोऽवयवी दत्तो भवति, यथाऽन्तिमे प्रदेशे जीवः पूर्णोऽस्ति, तथा सर्वोऽप्यवयवी चरमावयवे पूर्णतया वर्तते । यदि जिनवचनं सत्यमिति भवताऽभ्युपगम्यते, तदा तन्मतमाश्रि. त्यभवते भैक्षं दातव्यं भवेत् । मुनिराजों को वंदना करो। पश्चात् सपरिवार मुनि तिष्यगुप्त से भी उसने कहा भदन्त ! आज मैंने मुनियों को दान दिया इसलिये मैं कृतार्थ कृतलक्षण एवं कृतपुण्य अपने आपको मान रहा है।
तिष्यगुप्त मुनिने इस परिस्थिति को देखकर मित्रश्री सेठसे कहा कि यह तो ठीक है परन्तु यह तो बताओ कि तुमने यह मेरी आशातनाअनादर क्यों की है ? श्रावक मित्रश्रीने कहा-इसमें आशातना की कौन सी बात है। आपका तो सिद्धान्त ही ऐसा है कि एक अन्तिम अवयव में सम्पूर्ण अवयवी रहता है, अतः एक अंतिम अंश दिया जाने पर सम्पूर्ण अवयवी दे दिया जाता है। इसी अभिप्राय से मैं ने ऐसा किया है जिस प्रकार अंतिम प्रदेश में पूर्ण जीव है उसी प्रकार पूर्णमोदादिक अवयवी भी अपने चरम अवयव में रहा हुआ है । आपकी दृष्टि में यदि जिनवचन सत्य हो तो ही मैं उसके अनुसार आप को भिक्षा दे सकता हूं। પછી તિષ્યગુપ્ત મુનિ અને તેમના શિષ્ય પરિવાર મુનીઓને ઉદ્દેશીને કહ્યું કે, ભદન્ત! આજ મેં મુનિઓને દાન દીધું એથી હું કુતાર્થ કૃત લક્ષણ અને કૂતપૂર્ણ મારી જાતને માની રહ્યો છું. જ આ પરિસ્થિતિ જોઈને તિષ્યગુપ્તમુનિએ મિત્રશ્રી શેઠને કહ્યું કે, એ તે ઠીક છે. પરંતુ એ તે બતાવે કે તમે આ રીતે મારી આશાતના-અનાદર શા માટે કર્યો છે? શ્રાવક મિત્રશ્રીએ કહ્યું–આમાં અનાદરની કઈ વાત છે? આપને તે સિદ્ધાંત જ એ છે કે, એક અંતિમ અવયવમાં સંપૂર્ણ અવયવી રહે છે. આથી એક અંતિમ અંશ આપવામાં આવ્યાથી સંપૂર્ણ અવયવી આપ્યા બરાબર છે. આ અભિપ્રાયથી મેં આમ કરેલ છે. જે રીતે અંતિમ પ્રદેશમાં પૂર્ણ જીવ છે એજ રીતે પૂર્ણ મેદકાદિક અવયવી પણ પિતાના ચરમ અવયવમાં રહેલ છે. આપની દૃષ્ટિમાં જે જિન વચન સત્ય હોય તે જ હું તે અનુસાર આપને ભિક્ષા આપી શકું છું.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧