Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका अ० ३ गा. ९ जमालेमरणम् तद्गतिविषये गौतमप्रश्नच ६७५ ___ ततो जमालिर्भगवद्वचनं श्रुत्वाऽपि दुराग्रहवशात् तत्र श्रद्धां न कृतवान् । भगवतोऽन्तिकाद् विनिर्गत्य भूमौ स्वच्छन्दं विचरति । निक्त्वात् बहुभिः कुमतोक्तिभिर्लोकान् कुतर्क प्रतिबोधयति ।
एवं जमालिबहुवत्सरान् श्रामण्यं पालयित्वा प्रान्तेऽर्धमासिकी संलेखनां कृत्वा तदतिचारमनालोच्य मृतः । स तदनु षष्ठे देवलोके किल्विषिकदेवो जातः । ___ एकदा गौतमस्वामी भगवन्तं पृष्टवान्-भदन्त ! जमालिरुपतपा आसीत् , स का गतिं गतः ? । भगवानाह-स षष्ठे कल्पे किल्विषिक देवो जातः । गौतमः प्राह
इस प्रकार भगवान् के वचन सुनकर भी दुराग्रह के वश से जमालि ने अपना कदाग्रह नहीं छोड़ा-भगवान् के वचन में श्रद्धा नहीं की। वहां से विहार कर अब वह स्वच्छंदरूप से देशोदेश विहार करने लगे, और भी अनेक कुयुक्तियों द्वारा लोकों को कुतर्क का उपदेश करने लगे।
इस प्रकार अनेक वर्षों तक जमालि ने श्रवण अवस्था का पालन किया। अन्त में पन्द्रह १५ दिन की संलेखना धारण करके वे मर गये। मरते समय भी इन्हों ने अतिचारों की आलोचना नहीं की इसलिये मरकर यह छठवें देवलोक में किल्विषिक जाति के देव हुए। ___एक समय की बात है कि गौतमस्वामी ने प्रभु से पूछा-भगवन् ! जमालि मर कर किस गति को गया है ?, भगवान ने कहा कि वह छठवें देवलोक में किल्विषिक जाति का देव हुआ है। गौतम ने
આ પ્રકારનાં ભગવાનનાં વચન સાંભળીને પણ દુરાગ્રહને વશ બનેલ જમાલિએ પિતાને કકકો જ ખરો” એવો વૃથા હઠાગ્રહ ચાલુ રાખ્યું અને ભગવાનના વચનમાં શ્રદ્ધા ન કરી. ત્યાંથી વિહાર કરીને જમાલિ સ્વછંદ રૂપથી દેશ દેશમાં વિહાર કરવા લાગ્યા. પોતે જ્યાં જ્યાં વિહાર કર્યો ત્યાં ત્યાં અનેક કુતર્કોથી લોકોને ઉપદેશ આપવા માંડશે.
આ રીતે ઘણા વર્ષો સુધી જમાલિએ શ્રમણ અવસ્થાનું પાલન કર્યું. અને પંદર દિવસની સંખના ધારણ કરી તેમણે દેહ છે. મરતી વખતે પણ તેમણે અતિચારની આલોચના ન કરી. આથી મરીને તે છઠ્ઠા દેવલોકમાં કિત્વિક જાતિના દેવ થયા.
એક સમયે ગૌતમસ્વામીએ પ્રભુને પૂછયું કે, ભગવન! જમાલિ ઉગ્ર તપસ્વી હતા, તેઓ મરીને કઈ ગતિમાં ગયા છે? ભગવાને કહ્યું કે, તે છઠ્ઠા દેવલોકમાં કિષિક જાતિના દેવ થયેલ છે. પ્રભુની વાત સાંભળી ફરી ગૌતમ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧